SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૩ ) < વિ. સ‘, ૧૩૬માં શ્વેતામ્બરાની ઉત્પત્તિ થઇ ' આ પ્રમાણે તા દિગમ્બરા ઠેકાણે ઠેકાણે લખતા આવ્યા છે, તેા પછી આ • મિયાં મહાદેવનું જોડું ' કેવી રીતે મેળવી શકવાના હતા ? અત એવ આ પરામર્શ ઉપરથી એમ ચાક્કસ થઇ આવે છે કે શ્વેતામ્બરાની ઉત્પત્તિના સંબધમાં અતિહાસિક સૃષ્ટિથી દિગમ્બરો કોઇપણ રીતે સાચા ઠરતા નથી. હવે ‘ ભદ્રબાહુ ચરિત્ર ' વગેરે ઉપરથી માલૂમ પડે છે કે-દિગમ્બરોએ પહેલા ભદ્રખાહુ ( જેએ શ્રુતકેવલી હતા ) ની ચન્દ્રગુપ્ત સબન્ધી કથા, તથા બીજી કેટલીક બાબતે, ખીજા ભદ્રષાહુમાં ઘુસાડી દીધી છે. આવું ગડબડાધ્યયન થવામાં કેટલાંક કારણા છે. (૧) શ્વેતામ્બરાએ માનેલી દિગમ્બરોની ઉત્પત્તિના સમય, અને દિગમ્બરએ માનેલી શ્વેતામ્બરાની ઉત્પત્તિના સમય એકજ મળતા આવે છે. એટલે કે— બીજા ભદ્રબાહુ, વજ્રસેનસૂરિના વખતમાં થયા છે, એમ સર્વાથસિદ્ધિ ' ની ભાષા ટીકાને અનુસારે પણ સિદ્ધ થાય છે. કેમકે વજ્રસેનસૂરિના હે સમય છે, તેજ સમયની લગભગમાં ભદ્રબાહુ થયાનું લખ્યું છે. હવે આ સમયની દરમિયાન, શ્વેતામ્બરા શિવભૂતિથી દિગમ્બરાની ઉત્પત્તિ માને છે. * આ વાતને પુષ્ટ કરનાર સૈન્નત્તિતેવી’ ના ૯મા અંકનુ ૫૩૩-૫૩૪ પૃષ્ઠ જુએ. હેની અંદર લખ્યું છે કે:-- ' दूसरे भद्रबाहु आचारांगके ज्ञाता थे । शायद अष्टाङ्ग www.umaragyanbhandar.com ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy