SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦ ) કોઇ કોઇ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રા રચ્યાં, ત્હારે તે એ વાત ચાક્કસ છે કે-જનસમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અ‘ગની અવશ્ય શાક્ષી આપવી જોઇતી હતી. અને તે પ્રમાણે તે કોઇ સ્થળે દેખવામાં આવતું નથી, તેથી એ વાત સિદ્ધ થાયછે કેતેઓએ સ્વકપાલ કલ્પિત શાસ્ત્રા રચ્યાં છે, અને સ્વક પેાલકલ્પિત શાસ્ત્ર જગત્માં કેવીરીતે પ્રમાણ થઇ શકે ? તે તે વાંચકે સ્વય· સમજી શકે તેમ છે. ” આ પ્રમાણે લખેલા મ્હારા કરાનો જવાબ શ્રીમાન્ કેવી જાદુવિદ્યાથી-કેવી ચાલાકીથી આપે છે ? તે તપાસે. શ્રીમાન્ પૃષ્ઠ ૨૧ માં લખે છે કેઃ—“ મુનિ વિદ્યાવિજયજી લખે છે કે- વીર સ. ૬૮૩ માં જૈન ગ્રન્થ લખવાના પ્રાર્ભ થયા. ” ઉપરજ બતાવેલા ફકરામાં વાંચકે જોઇ શકશે કે-મ્હે દિ ગમ્બાના ગ્રન્થાન રચવાના પ્રારંભ ખતાન્યા છે કે લખવાના ? રચનાના પ્રારભને લખવાના પ્રારભ ટાંકી ખતાવી, શું નજરબંધીના ખેલ નથી કરી ખતા ? નજરઅધીના ખેલ શામાટે ? વાંચકાની આંખામાં ધળ નાખવાને પ્રપંચ નથી કર્યા કે? અસ્તુ ! આ સિવાય ઉપરની બીજી બધી વાત, કે હે સબંધી શકા કરવામાં આવી છે, તે તે હજમજ કરી ગયા છે. > હવે બીજી વાત તપાસીએ——‹ પ્રશ્નચર્ચા સમાધાન ' નામના દિગમ્બર ગ્રન્થમાં લખ્યુ છે કેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy