SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) " इसके उपरान्त ज्ञानेश्वरमिश्रने जो गीताकी टीका बनाई है उसमें उन्होंने १२७२ शकाब्दमें हेमाद्रिका होना सिद्ध किया है । और उन्हीं समय में पण्डित बोपदेव नी हुए, जिन्होंने राजा सचिव हेमाद्रिको भागवत सुनाइ थी । इससे प्रत्यक्ष प्रकट होता है कि-भागवतको बने बहुत थोडे दिन हुए।" ભે, “પુરાતત્ત્વ પ્રકાશના કર્તા તો ભાગવતને જ અર્વાચીન ગણે છે, કહો, હવે મિ. પાંગલે મહાશય શિવપુરાણના દષ્ટાન્તની માફક આને પણ સાચું નહિં માને કે ? અમારે માટે તે ભાગવતના સંબંધમાં બન્ને યુક્તિઓ લાભદાયક છે, પરન્ત દિગમ્બર ભાઈઓ, ભાગવતના ઉપર્યુક્ત વાક્યને ઉકત કરી, અઢી ચાવલની ખીચડી પકાવવા કેશિશ કરે છે, તે તે કઈ રીતે સિદ્ધ થાય તેમ છેજ નહિ. મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટના પંદરમા પૃષ્ઠમાં, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે એક જબરદસ્ત પ્રમાણ આપ્યું છે, ખરેખર આ પ્રમાણે તે દુનિયાભરના પ્રમાણોના કાન કાપી લીધા. જો કે આ તેઓના પ્રમાણના બદલામાં તે તે ટેકટના વાંચનારાઓએ સ્વયં વાંચતી વખતે પાંગલે મહાશયની અક્કલની પરીક્ષા કરી લીધી હશે; તે પણ હારે તે હેને જવાબ આપવો જ જોઈએ. પાંગલે મહાશય કહે છે કે –“લેકરૂઢી જોઈએ તે જેનના દેવ નાગા” એ વાત બધા ભારતવાસીઓની માં છે....... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy