SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭ ) સ્કુલ સ્થાનાપન્ન જનકલ્પ અવસ્થાને ગણે છે, પરંતુ આ એવી જ ભૂલ છે, જહેવી દિવસને રાત કહેવાની ભૂલ. તેજ બે છાતોને ઉલટાવવાથી વાંચકને હેની યથારિત અવસ્થા જણાઈ આવશે. ગ્રેજ્યુએટ અને હાઇસકુલના સ્થાનાપન્ન, વિરકલ્પને ગણવે જોઈએ. મ્હારે તેથી નીચા દરજજામાં જનકલ્પને ગણવો જોઈએ. એ ખરૂં છે કે –ગ્રેજ્યુએટ અવસ્થાને ઉંચે દરજજો ગણવાનું કારણ એજ છે કે હેની અંદર, નીચેની કલા કરતાં જ્ઞાન અધિક હોય છે. હાઈસ્કુલને ઉંચા દરજજાના સ્કૂલ ગણવાનું કારણ એ છે કે-હેની અંદર અધિક જ્ઞાન અને પાય છે. હેવીજ રીતે સ્થવિરક૫ અને જનકલ્પ એ બે અવસ્થાઓમાં તેની અંદર જ્ઞાન અધિક મળતું હોય હેને શા માટે ઉંચે દરજો ન ગણો જોઈએ? બેશક ગણો જોઈએ. અને હોરે એમજ નિશ્ચય થયું તે પછી, તે અનુસાર તે વિરકલ્પજ ઉંચે દરજજે એટલે ગ્રેજ્યુએટ અવસ્થા છે. અને જનકલ્પ, તેથી નીચેની અવસ્થા એટલે હલકે દરજજો છે. કેમકે સ્થવિર ક૫ની અંદર ચાદપૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, જ્યારે જીનક૫માં વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વ જેટલું શ્રતજ્ઞાન થાય છે. હેને માટે જૂઓ “વિવારફરમાવ્ય” પૃષ્ઠ ૧૪ની ચોથી લાઈનમાં લખ્યું છે કે – જિન િતારઝળતો નવમળ જૂતાमाचारवस्तु, उत्कर्षतस्त्वसम्पूर्गानि दशपूर्वाणि श्रुतं भवति" હેવી જ રીતે કેવલજ્ઞાન પણ જીનકલ્પ અવસ્થામાં જ ન થતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy