SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭). અર્થ-જે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ, દિવસે પહેલાં સારી રીતે જોઈને અથાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્નપૂવક ગ્રહણ કરને, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ (પૂર્ણ) આદાનનિક્ષેપણુસૂમિતિ પાળે છે. ઈત્યાદિ અનેક રીતિથી સિદ્ધ થાય છે કે–સાધુને ઉપકરણે રાખવાની ખાસ જરૂર છે, અને તે ઉપકરણે ઉપર જે મૂચ્છો ન રાખવામાં આવે તેજ નિષ્પરિગ્રહપણું કહી શકાય અન્તમાં દિગમ્બર મતાનુયાયીઓને એટલી સૂચના કરું છું કે-મહાનુભાવો ! જે પ્રાચીન છે તે, ગમે તેટલી કુયુક્તિઓ કે પ્રપંચે રચવાથી પણ અર્વાચીન થનાર નથી, અને જે અવિચીન છે તે પ્રાચીન થનાર નથી, આવા પુરાણા ઝઘડાઓમાં વ્યર્થ સમયને વ્યય કરે, આ વધવાના સમયમાં ઉચિત નથી. લેખ લખનારાઓએ પણ એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે-ગાલીપ્રદાન કે હેવી બીજી કુયુક્તિઓનું શરણ લેવાથી લાભ થતું નથી, માટે હર કઈ લખનારે સીધે સીધી રીતે પિતાના ઉદેશને અનુસરી લખાણ કરવું તેજ શ્રેયસ્કર થાય છે. છેવટ-હારી તે એજ આંતરીક ભલામણ છે કે જેના ત્રણે ફિરકાઓ એક સંપી થઈ જૈનધર્મનાં મુખ્ય તને ફેલાવે કરે, એક તાંબર દિગંબર થશે તે તેથી ૧૪ લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy