SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ). ચકે સ્વતઃ સમજી શકે તેમ છે. આ સિવાય આપણે એ પણ જોઈ શકીએ છીએ કે-દિગમ્બરોના શાસ્ત્રની અંદર ઠેકાણે ઠેકાણે કવેતાંબર મતની નિંદા આવે છે, તેથી પણ એ સિદ્ધ થાય છે કે-વેતાંબર મત તે પહેલાને હોજ જોઈએ. વળી એક હેટામાં હેટી વાત કહેવી રહી જાય છે અને તે એજ છે કે–વેતાંબર મતમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં કહેવું છે કે “અજીતનાથથી લઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ તેમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા, અર્થાત્ ચેથા બ્રહ્મની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા. મ્હારે મહાવીરદેવના સાધુઓ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે. આ વાતને બાદ્ધને પિટક ગ્રન્થ હે કે-“દિનિકાયના સામાન્ય ફલસૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધઘે જે લખ્યું છે, તે સંબન્યમાં ડે. જેકેબી મહાશય મૂલગ્રન્થકાર તથા ટીકાકારની ભૂલ બતાવતાં સ્પષ્ટરૂપે પિતાની ૧૮૯૪ની પ્રસ્તાવનાના ૨૧ મેં પાને લખે છે કે – 'For the Pali chatuyama is equivalent to the Prakrit chatujjam, a well klown Jain.. term which denotes the four vors of Parsliva in contradistinction to the five voms (Pancha Mabayvaya) of Mahavira.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy