SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) પાઠકે! વિચાર કરે, હિન્દુધર્મના પ્રાચીન અને માનનીય ગ્રન્થની અન્દર કેવા મુનિનું વર્ણન કરવામાં આવ્યું છે? “દિગ મ્બર મુનિઓનું આ વર્ણન છે' એમ કોઈ પણ બુદ્ધિમાન કહી શકે ખરે? છે કોઈ દિગંબર મતાનુયાયી ઉ ક્ત વર્ણનને દિગમ્બરમતના મુનિનું વર્ણન છે એમ સિદ્ધ કરનાર વ્હારે આવા હિન્દુધર્મના શાસ્ત્રમાં પણ તાંબર મુનિનું વિવેચન કરવામાં આવ્યું છે, હારે હવે તેમ કહેવામાં કંઈ પણ જાતની કચાશ રહી શકે છે ખરી કે શ્વેતાંબર મત પ્રાચીન છે? હવે કેટલાક પૂર્વાપર વિધી વાક્યોને નહિ જાણનાર દિગંબરે મહાભારતના ત્રીજા પરિછેદની આદિનું વાક્ય (હેની અન્દર માત્ર એક = શબ્દ આવેલે છે) આગળ કરી એમ સિદ્ધ કરવા ચેષ્ટા કરે છે કે – “મહાભારતમાં પણ અમારા દિગંબર મતની ચર્ચા આવેલી છે, જુઓ મહાભારતમાં તે વા ક્ય આ પ્રમાણે છે– ___ साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठतेोत्तङ्कस्ते कुण्डले गृही त्वा सेोऽपश्यदथ पथि नग्नं क्षपणकमागच्छन्तं मुहुर्मुहुद्देश्यमानमदृश्यमानं च ॥ અર્થ-કોઈ ઉત્તક નામને વિદ્યાર્થી પિતાના ગુરૂની સ્ત્રીને માટે કુંડલ લાવવાને માટે ગયે, કુંડલ લઈને ચાલ્યા આવે છે, તે રસ્તામાં હેણે કઈ દેખતા કંઈ ન દેખતા એક મુનિને વારંવાર દેખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy