SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩ ) હિંદુસ્તાનમાં અવ્વલ નંબરે ગણાતા કાશીના કોઈ પણ બ્રાહ્મણ શાસ્ત્રીને જે કંઈ પૂછે તે તેઓ એમજ કહે કે, “જેન મૂતિયે નગ્ન હોય છે અને કદાચ ડેકટર સાહેબ નરાને અર્થ કેટ પાટલૂન કે હેવાં વસ્ત્રાને અભાવપણું, સમજતા હોય તે, પ્રાચીન કે અર્વાચીન ગમે તેવી પણ જિનદેવની કૃતિને કંઈ કેટ પાટલૂન અથવા તે સાડી, ચણીઓ પહેરાવેલાં નહિ હોય, અને જે આ ક૫ના પિતાની મેળેજ કરી જવાબ આ યે હોય તે તેઓ મનસ્વી છે, તેઓને કોઈ રોકી શકનાર નથી, પરતું એટલે તે જરૂર કહીશ કે-જે ડૉ. સાહેબે ઉપયુક્ત પ્રમાણે જવાબ આપ્યો હોય તે તે ભૂલ ભરેલેજ આવે છે, કેમકે પ્રાચીન મૂતિઓ જેવા જઈશું તે તે સલગેટ મળશે અને તે શ્વેતામ્બરેનીજ મૂતિ હેવી જોઈએ. આગળ ચાલતાં શ્વેતામ્બર અને દિગમ્બરના ગ્રન્થ રચનાના કાળ સંબંધી પ્રશનને જવાબ આપવામાં . સાહેબે જે ભૂલથાપ ખાધી છે, હેને જવાબ પણ ઉપર બતાવેલ “ગ્રન્થ રચનાના કાળ ઉપરથી આવી જાય છે, એટલે તે સંબંધમાં પુનઃ લખવાની કંઈપણ જરૂર ન જેવા સાથ, માત્ર એટલું જ કહીશ કે હરકેઈ વિષયમાં સંપૂર્ણતા પ્રાપ્ત કર્યા વિના તે વિષય સંબંધી અમુક એક નિશ્ચય કરી દે છે, તે એક જાતનું જગતમાં હાંસીને પાત્ર થવા જેવું છે. ડો. સાહેબ શ્વેતામ્બર ગ્રન્થ રચનાના કાળ સંબંધમાં તે પ્રેડૉહર્મન જે કેબીને પણ સાથ સાથ ઘસડે છે, પરંતુ તેજ ડો. હર્મન જેકેબી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy