________________
(૧૮૬) દિગમ્બરભાઈઓએ યાદ રાખવું જોઈએ કે–વેતામ્બર આચાર્યો, બીજાની વાતને પિતામાં ઘુસાડી દેવાનું શિખ્યાજ નથી. જે હમારી માફક ઘુસાડી દેવાનું શિખ્યા હતે, તે તેઓ શું સ્વતંત્ર શાસ્ત્ર નહિં રચતે કે ? અસ્તુ ! મિ. પાંગલે, મંખલી ગોશાલને માટે આ જવાબ આપવા સમર્થ થયા તે હેની સાથેજ લખેલે આ ફકર શામાટે ઉડાવી દીધો ? જુઓ તે ફક આ છે –
“ તામ્બરમાં માનેલા ઉત્તરાધ્યયનાદિ સૂત્રોમાં કહેલું છે કે–અજીતનાથથી લઈ પાર્શ્વનાથ સુધી બાવીસ તીર્થકરે, તેમ હૈમના સાધુઓ ચાર મહાવ્રતને માનતા હતા. અર્થાત્ ચોથા “ બ્રહ્મ 'ની ગણતરી અપરિગ્રહમાંજ કરી લેતા હતા, જહારે મહાવીર દેવ અને હેમના સાધુએ શ્રીષભદેવના સાધુઓની માફક પાંચ મહાવ્રતને માને છે, આજ વાતને બદ્ધને પિટક ગ્રન્થ જહે કે “દિનિકાયના સામાન્ય ફલ સૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધષે જે લખ્યું છે ” ( આ ઉપર ડા, જેકોબીની લખેલી ૧૮૯૪ની પ્રસ્તાવનાને કરે પણ આપે છે. )
આ ખાસ વાતને જવાબ આપવામાં તે મિ. પાંગલે - હાશયે કૂપિણું મૈન)જ બતાવ્યું છે. પરંતુ ઠીક છે, આ વિષયમાં તેઓથી એમ તે કહી શકાય તેમ હતુંજ નહિ કે - દ્ધના પિટક ગ્રન્થ ઉપરથી આ વાત ઘુસાડી દીધી છે ” બસ !
મહારે કોઈ પણ રીતે હેમાં ચંચુ પ્રવેશ ન થઈ શકે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com