SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) વેતામ્બર દિગમ્બરોના જહે બતાવ્યા છે, તે ઠીક છે, પરંતુ તેથી એમ કેણ બુદ્ધિમાન પુરૂષ કહી શકે કે –“ દિગમ્બર ગ્રન્થના રચનાકાળ કરતાં વેતામ્બર ગ્રથને રચનાકાળી પછીને છે? લેખનકાળને અને રચનાકાળને કંઈ પણ નાતેદારી નથી. ધારે કે એક કલાસની અંદર એક વિદ્યાર્થી ઘણું વખતથી અભ્યાસ કરી રહ્યો છે, હેવામાં એક બીજો વિદ્યાર્થી તેજ કલાસમાં દાખલ થયે, હવે જહે પહેલાને વિદ્યાર્થી છે, તે તીફણ બુદ્ધિવાળા હોવાથી અમુક વાતને ઘણી વખત સુધી સ્મરણપથમાં રાખી શ, મ્હારે દાખલ થએલે વિ. ઘાર્થી સ્થૂલ બુદ્ધિવાળે હોવાથી, અમુક વાત શરૂઆતથી જ લખી રાખવા લાગ્યું. તે તેથી એમ તે નજ કહેવાય કે પેલા બીજા વિદ્યાર્થીએ અમુક વાત પહેલાં લખી રાખી, માટે તે પ્રાચીન છે. ગણધર રચિત શાસ્ત્રોને સ્મરણમાં રાખી આવતા શ્વેતામ્બર આચાર્યો ૪૫૪ સુધી સ્મરણમાં રાખી શક્યા, અને દિગમ્બર આચાર્યોએ, પંથની શરૂઆત કરતાં જ નવીન બનાવેલાં શાસ્ત્રો લખ્યાં, તે તેથી શ્વેતા અને ગ્રંથ રચનાકાળ પાછળને છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. જહારે આમ છે તે પછી “ડા ભાંડારકરે ભૂલથાપ ખાધી છે,” એમ હારૂં કહેવું શું ખોટું હતું? હવે “નિગ્રંથ શબ્દના અર્થ ઉપર આવીએ. દિગમ્બર ભાઈઓ “નિગ્રંથ' શબ્દનો અર્થ “નગ્ન કરે છે, હારે એક પટ્ટાવલીમાંથી મળેલા પ્રમાણ ઉપરથી મહે એ સિદ્ધ કર્યું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy