SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો? માહિતી નથી ૪૮ ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ ઇસ્વીકુ. ૫૦ | ભગવંતનું લંછન સર્પ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ સર્વ ભાવોને જૂવે છે તેથી પાર્થ પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ પડખે જતો સર્પ જોએલો તેથી પાર્થ ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂત્રકષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ મૃગ ૬૦ ભગવંતનો વર્ણ નીલ (લીલો) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે . ૬૨ ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
SR No.035123
Book TitleTirthankar 23 Parshvanath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy