________________
[તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
નેમિનાથ
બાવીસમો
૧ ભગવંતનું નામ
૨ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
3
ભગવંતના ભવો કેટલા થયા?
४
ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ
પછીના ભવો ક્યા ક્યા?
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા
૫
---તે દ્વીપનું નામ
૬
---તે દ્વીપના ક્ષેત્રનુ નામ
૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ ८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ
&
---ત્યાંની ‘નગરી’નુ નામ
૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ
નવ, [૯]
૧. ધનરાજા
૨. સૌધર્મ દેવ
૩. ચિત્રગતિ વિદ્યાધર
૪. માહેન્દ્ર દેવ
૫. અપરાજિત દેવ
૬. આરણ દેવલોકમાં દેવ
૭. સુપ્રતિષ્ઠ રાજા (શંખરાજ) ૮. અપરાજિત દેવ
૯. નેમિનાથ
જમ્બુદ્રીપ
જમ્મૂ ભરત
મેરુપર્વતની દક્ષિણે
જમ્મૂ ભરત
રાજગૃહ
સુપ્રતિષ્ઠ
દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી નેમિનાથ પરિચય”