SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્વાકુ. --------- [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૬ | ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો?માહિતી નથી ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ ૫૦ | | ભગવંતનું લંછન નીલકમલ ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ રાગાદિ વૈરીને નમાવવાથી નમિ પર ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે નગરને રૂંધનાર વૈરી રાજા પણ નમી પડ્યા તેથી નમિ ૫૩ ] આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ દેવ ૫૯ | ભગવંતની યોનિ અશ્વ ૬૦ ભગવંતનો વર્ણ પીત (સુવર્ણ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી નમિનાથ પરિચય”
SR No.035121
Book TitleTirthankar 21 Naminath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size397 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy