SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં મુનિસુવ્રત વીસમા ૧ ભગવંતનું નામ ૨ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ 3 ભગવંતના ભવો કેટલા થયા? ४ ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના ભવો ક્યા ક્યા? નવ, [૯] ૧. શિવકેતુ રાજા ૨. સૌધર્મ દેવ ૩. કુબેરદત્ત રાજા ૪. સનત્સુમાર દેવ ૫. વજ્રકુંડલ રાજા ૬. બ્રહ્મલોકે દેવ ૭. શ્રીવર્મ રાજા ૮. અપરાજિત દેવ ૯. મુનિસુવ્રત દેવ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ૫ ---તે દ્વીપનું નામ ૬ ---તે દ્વીપના ક્ષેત્રનુ નામ ૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ ८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જમ્મૂ ભરત & ---ત્યાંની ‘નગરી’નુ નામ ચંપા ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ શ્રીવર્મા જમ્બુદ્રીપ જમ્મૂ ભરત મેરુપર્વતની દક્ષિણે દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી મુનિસુવ્રત પરિચય”
SR No.035120
Book TitleTirthankar 20 Munisuvrat Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy