SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ0 નમિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર મલ્લિ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી પુષ્પવતી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા વિજય ૧૨૫ | આ ભ૦ ના યક્ષ વરુણ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી દત્તા ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૮ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ 30,000 ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૫૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૧,૭૨,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૫૦,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૮૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૮૦૦ ૧૮ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી મુનિસુવ્રત પરિચય”
SR No.035120
Book TitleTirthankar 20 Munisuvrat Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy