________________
[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ
મલ્લિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | ઓગણીસમાં ૩ | ભગવંતના ભવો કેટલા થયા? | ત્રણ, [3]
ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. મહાબળ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. વિજયંતમાં દેવ
૩. મલ્લિનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જબૂપશ્ચિમવિદેહ ---તે ક્ષેત્રની દિશાનું નામ
સીતોદાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ સલિલાવતી ---ત્યાંની નગરી'નુ નામ વિતશોકા ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ વૈશ્રમણ
દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી મલ્લિનાથ પરિચય”