________________
''તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? સંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનું અંતર ભ.મલ્લિનાથ પછી ૫૪ લાખ વર્ષ
પછી ભ. મુનિસુવ્રત નિર્વાણ પામ્યા
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
સ્ત્રી તીર્થંકર થયા
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ બલદેવ થયા નથી ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગતઃ
| વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અઝમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ક અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાજિક, ૧ કટકદેવ, ૧ ત્રાય સ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ
પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 - www.Jainelibrary.org
Email - Jainmunideepratnasagar@gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી મલ્લિનાથ પરિચય”