________________
'ગુતીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | | ૬૬૮ ૧૩૭ | આ ભ0 ના વૈક્રિયલબ્ધિધરો | ૨૯૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૪૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૨૮,૮૫૪ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૪૦,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા
ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા
બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? | જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્વ, ચુત, દેશવિરતિ,
| સર્વવિરતિ ૧૪૭ | આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? | બે:- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ આ ભ૦ માં સ્થિત-કલ્પ? | શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આવેલક્ય, દિશિક આદિ ૬ ભેદે ૧૫૧ આ ભ0માં સાધુ આચારનુપાલન | સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવયક (પ્રતિક્રમણ). કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે | અણગાર+અગાર કે શ્રત+ચારિત્ર ૧૫૫ આ ભવ ના સાધુના વસ્ત્રનો વર્ણ | કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી મલ્લિનાથ પરિચય”