SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 'ગુતીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો રહ્યા? સંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? સંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.અરનાથ પછી ૧૦૦૦ કરોડ વર્ષ પછી ભ. મલ્લિનાથ નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? .............કોઈ આશ્ચર્ય થયું નથી.. ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કંથ-જિન અને સુભમ બે ચક્રવર્તી ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | પુરુષપુંડરિક અને દત્ત બે વાસુદેવ ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? આનંદ અને નંદન બે બલદેવ ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? બલિ અને પ્રશ્નાદ બે પ્રતિવાસુદેવા ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - Jainmunideepratnasagar@gmail.com દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી અરનાથ પરિચય”
SR No.035118
Book TitleTirthankar 18 Aranath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy