________________
[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
શાંતિનાથ
સોળમા
૧ ભગવંતનું નામ
૨ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ
3
ભગવંતના ભવો કેટલા થયા?
४
ભગવંતના સમ્યક્ત્વ પ્રાપ્તિ
પછીના ભવો ક્યા ક્યા?
બાર, [૧૨]
૧ શ્રીષેણ રાજા
૨. ઉત્તરકુરુ યુગલિક
૩. સૌધર્મ દેવ
૪. અમિતસેન (અશ્વસેન વિદ્યાધર)
૫. પ્રાણત દેવ
૬. મહાવિદેહમાં બળદેવ
૭. અચ્યુત દેવ
૮. વજ્રાયુધ રાજા
૯. નવમે(અથવા ત્રીજે) ત્રૈવેયકે દેવ
૧૦. મેઘરથ રાજા
૧૧. સર્વાર્થસિદ્ધ દેવ ૧૨. શાંતિનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા
૫
---તે દ્વીપનું નામ
૬
---તે દ્વીપના ક્ષેત્રનુ નામ
૭ ---તે ક્ષેત્રની દિશાનું નામ
८ ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ
પુષ્કલાવતી
&
---ત્યાંની ‘નગરી’નુ નામ
પુંડરીકિણી
૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ મેઘરથ
જમ્બુદ્વીપ જમ્બુપૂર્વવિદેહ
સીતાનદીની ઉત્તરે
દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી શાંતિનાથ પરિચય”