SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૪- અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.અનંતનાથ પછી ૪ સાગરોપમ પછી ભ. ધર્મનાથ નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? .........કોઈ આશ્ચર્ય થયું નથી.. ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | પુરુષોત્તમ વાસુદેવ ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? સુપ્રભ બળદેવ ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? મધુકૈટભ પ્રતિવાસુદેવ ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ x ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - [email protected] દીપરત્નસાગરજી સંકલિત [ 17 ] “શ્રી અનંતનાથ પરિચય”
SR No.035114
Book TitleTirthankar 14 Anantnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size399 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy