SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ રેવતી '[તીર્થંકર-૧૪- અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૩ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | વૈશાખ વદ ૧૪ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | ચૈત્ર વદ ૧૪ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર ૧૦૫ કેવળજ્ઞાન રાશિ મીન ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૫૦ x ૧૨= ૬૦૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠ ભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય | તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૫૦ x ૧૨= ૬૦૦ ધનુષ અશ્વત્થ દીપરત્નસાગરજી સંકલિત | 13] “શ્રી અનંતનાથ પરિચય”
SR No.035114
Book TitleTirthankar 14 Anantnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size399 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy