SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ [તીર્થંકર-૧૪- અનંતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી નથી ४८ ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ | | ભગવંતનો વંશ ઇક્વાકુ ૫૦ ભગવંતનું લંછન સ્પેન (સિંચાણો) ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ જ્ઞાનાદિની અનંતતાથી અનંત પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં હતા ત્યારે સ્વપ્નમાં માતાએ અનંત-મોટી મણિમાળા જોઈ તેથી અનંત ૫૩ | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ૫૪ | | ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત ૫૫ | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ પ૭ | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ દેવ ૫૯ ભગવંતની યોનિ હસ્તેિ ૬૦ ભગવંતનો વર્ણ પીત (કંચન) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી અનંતનાથ પરિચય”
SR No.035114
Book TitleTirthankar 14 Anantnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size399 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy