________________
[૧૧] ભગવંત શ્રેયાંસનાથ પરિચય
ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૧૧મા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
• સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિભસૂરી-રત “સપ્તતિશતસ્થાન ઘર” 2. “આવશ્ય" નિર્યુક્તિ, 3.“Mાવચ” વૃત્તિ, 4. પ્રવચન સારોહાર, 5. તિસ્થાનિય પર્ફUT, 6. “ત્રિષષ્ઠીશભાવાપુરુષ”—રિત્ર, 7. “વરૂ૫ન્નમહાપુરુષ'વરિય, 8.‘સમવાર વતુર્થ-સાસૂત્ર, 9.આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે.
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું.
મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રકરણ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પયગ્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક દ્વારો છોડ્યા પણ છે.
દીપરત્નસાગરજી સંકલિત [3] “શ્રી શ્રેયાંસનાથ પરિચય”