SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ' [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ. સુવિધિનાથ પછી ૯ કરોડ સાગરોપમ પછી ભ. શીતલનાથ નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? અસંયતિઓની પૂજા થઇ. ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ વાસુદેવ થયા નથી. ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? | કોઈ બલદેવ થયા નથી. ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગતઃ વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 - www.Jainelibrary.org Email - [email protected] દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી સુવિધિનાથ પરિચય”
SR No.035109
Book TitleTirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size384 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy