SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ | | | સન, [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ४७ ભગવંતનું અન્ય નામ હોય તો?] પુષ્પદંત ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ | ઇત્ત્વાકુ ૫૦ | ભગવંતનું લંછન મગર ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જાતે સારી વિધીયુક્ત હોવાથી સુવિધિ પર ભગવંતના નામનો વિશેષ અર્થ | ગર્ભના પ્રભાવે માતા પણ સમ્યક વિધીવાળા થયા તેથી સુવિધિ --------- ૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ | ભગવંતની યોનિ વાનર ૬૦ ભગવંતનો વર્ણ ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. શ્વેત દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુવિધિનાથ પરિચય”
SR No.035109
Book TitleTirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size384 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy