SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વે કેટલો કાળ રહ્યા? ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? અસંખ્યાત કાળ સુધી. અસંખ્યાત કાળ પછી ભ.ચંદ્રપ્રભ પછી ૯૦ કરોડ સાગરોપમ પછી ભ. સુવિધિનાથ નિર્વાણ પામ્યા .કોઈ આશ્ચર્ય થયું નથી........ ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. કોઈ ચક્રવર્તી થયા નથી. કોઈ વાસુદેવ થયા નથી. કોઈ બલદેવ થયા નથી. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email – Jainmunideepratnasagar @ gmail.com દીપરત્નસાગરજી સંકલિત [ 17 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
SR No.035108
Book TitleTirthankar 08 Chandraprabhu Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy