SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૪- અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ ૧૦૨ ભ0 કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? | ૧૮ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) પોષ સુદ ૧૪ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) પોષ સુદ ૧૪ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર પુનર્વસુ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ મિથુન ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | અયોધ્યા ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | સહસામ્ર વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? પ્રિયાલ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૩૫૦ x ૧૨= ૪૨૦૦ ધનુષ) ૧૧૧ | કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૩૫૦ x ૧૨= ૪૨૦૦ ધનુષ દીપરત્નસાગરાજી સંકલિત [ 3 ] “શ્રી અભિનંદન પરિચય”
SR No.035104
Book TitleTirthankar 04 Abhinandan Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size356 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy