________________
[તીર્થંકર-3- સંભવનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૧૧
ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા
૧૨
ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ સંભ્રાંત
૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા,
૨.સિદ્ધ—વત્સલતા,
૩.પ્રવચન–વત્સલતા,
ના કારણો. (૨૦ સ્થાનકો)......
આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ
એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા
૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા,
૬.બહુશ્રુત--વત્સલતા,
૭.તપસ્વી--વત્સલતા
૮.નિરંતર જ્ઞાનોપયોગ,
૯.નિરતિચાર દર્શન,
૧૦.વિનય,
૧૧.આવશ્યક
૧૨.નિરતિચાર શીલ,
૧૩.નિરતિચાર વ્રત,
૧૪.ક્ષણ લવ સમાધિ,
૧૫.તપ સમાધિ,
૧૬.ત્યાગ સમાધિ,
૧૭.વૈયાવચ્ચ સમાધિ
૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ
૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના
અગિયાર અંગ.
સાતમા ત્રૈવેયકમાં
દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી સંભવનાથ પરિચય”