SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (ાતીર્થંકર-૩- સંભવનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૫૯ લાખ પૂર્વ અને ૪ પૂર્વાગ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૪વર્ષ ૪-પૂર્વાગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વમાં ૪ પૂર્વાગ ઓછું ૧૬૦ આ ભગવંતનું કુલ આયુષ્ય ૬૦ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર સુદ ૫ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર સુદ ૫ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર આદ્ર ૧૬૬ મોક્ષગમન રાશિ | મિથુન ૧૬૭ મોક્ષગમન કાળ દિવસના પથાર્ધ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેતપર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૨૬૬.૬૭ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૪૨૦૦૦ વર્ષ જૂન ૨૦ લાખ કરોડ સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો | આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી સંભવનાથ પરિચય”
SR No.035103
Book TitleTirthankar 03 Sambhavnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size324 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy