SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ , | તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ કારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૫૦૦ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી કલ્પવૃક્ષના ફળાદિ ૬૭ ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજકુમાર અવસ્થા | ૨૦ લાખ પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ૬૩ લાખ પૂર્વ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર વદ, ૮ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) ફાગણ વદ, ૮ દીક્ષા નક્ષત્ર ઉત્તરાષાઢા દીક્ષા રાશિ ધન ૮૦ દીક્ષા કાળ દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ ૭૩. ૭૮ ૭૯ , દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી ઋષભદેવ પરિચય”
SR No.035101
Book TitleTirthankar 01 Rushabhdev Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size348 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy