________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
मुगुंदमह
मुकुन्दमह
મુકુન્દમહ
मुक्खगइ
મી.
मोक्षगति
મોક્ષગતિ
मुग्गरपाणि
मुद्गरपाणि
મુદ્ગરપાણિ
मुग्गसेल
मुद्गशैल
મુદ્ગશૈલ
मुग्गसेलपुर
ए.भौ.
मुद्गशैलपुर
મુદગશૈલપુર
मुग्गिल्लगिरि
मुद्गलगिरि/ मौद्गल्यगिरि मौष्टिक
મુગલગિરિા મૌદૂગલ્યગિરિ મૌષ્ટિક
मुट्ठिअ
अ.भौ.
१. मुणिचंद
मुनिचन्द्र
મુનિચંદ્ર
२. मुणिचंद
मुनिचन्द्र
મુનિચંદ્ર
મુકુન્દ અર્થાત્ વાસુદેવ અથવા બલદેવના માનમાં ઉજવાતો ઉત્સવ. | આ અને ‘મોકખમગૂગઈ” એક છે.
એક યક્ષ જે અર્જુનગનો કુલદેવતા હતો. તેનું ચૈત્ય | રાજગૃહીના પુષ્પારામ ઉદ્યાનમાં આવેલું હતું. આ યક્ષે અર્જુનગને પરાભૂત કર્યો હતો. મુદ્રસેલપુર પાસે આવેલો ડુંગર, શ્રમણ કાલવેસિયે અન્ન ત્યાગ કરીને આ ડુંગર પર સલ્લેખના લીધી હતી જ્યાં શિયાળ તેમને ખાઈ ગયું હતું. રાજા ‘હયસત્ત’ રાજ કરતો હતો તે નગર. શ્રમણ કાલવેસિય મથુરાથી આ નગરમાં આવેલા.
જ્યાં સુકોસલ અને સિદ્ધાર્થ મોક્ષ પામ્યા હતા તે ડુંગર. એક અનાર્ય દેશ અને તેની પ્રજા. તે વ્યક્તિ જેણે કોઈક શ્રમણને રાજગૃહીમાં અત્યંત ત્રાસ આપ્યો હતો. સાકેતના રાજા ચંદ્રાવતંસક અને રાણી ધારિણીના બે પુત્રોમાંનો એક. તેને ઉજ્જૈનીનો સૂબો નીમવામાં આવ્યો હતો. તેના ભાઈ ગુણચંદ ઉજ્જૈની નગરમાં આવ્યા અને તેમણે મુનિચંદના પુરોહિતનાં પુત્રા સાથે મુનિચંદના પુત્રને પણ શિષ્ય બનાવ્યો. તીર્થંકર પાર્શ્વની પરંપરાના એક આચાર્ય. જ્યારે તે કુમારક સન્નિવેશમાં હતા ત્યારે કુવણઅ નામના. મદિરા પીધેલા કુંભારે તેમને ચોર ગણી તેમનું ગળું દબાવી મારી નાખ્યા હતા. આચાર્ય મોક્ષ પામ્યા. ચંદ્રાવતંસક અને ધારિણીનો પુત્ર. સાકેતનો રાજા હતો. પોતાના પુત્રને રાજગાદી સોંપી સંસારનો ત્યાગ કર્યો અને તે સાગરચંદ્રનો શિષ્ય બન્યો. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત ક્ષેત્રમાં થયેલા વીસમા તીર્થંકર. તે તેમના પૂર્વભવમાં સીહગિરિ હતા. તે રાજગૃહીના રાજા સુમિત્ર અને રાણી પદ્માવતીના પુત્ર હતા. તેમની ઊંચાઈ વીસ ધનુષ હતી, તેમનો વર્ણ ઘેરો નીલ હતો. તેમની ઉંમર ૨૨૫૦૦ વર્ષની હતી ત્યારે તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. તે વખતે તેમણે મસોહરા પાલખીનો ઉપયોગ કર્યો હતો. ભરતક્ષેત્રના અગિયારમા ભાવિ તીર્થકર અને દેવકીનો ભાવિ જન્મ.
३. मुणिचंद
मुनिचन्द्र
મુનિચંદ્ર
४. मुणिचंद
मुनिचन्द्र
મુનિચંદ્ર
१. मुणिसुव्वय
ती.
मुनिसुव्रत
મુનિસુવ્રત
२. मुणिसुव्वय
ती.
मुनिसुव्रत
મુનિસુવ્રત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 99