________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
माणुसुत्तर
भौ.
मानुषोत्तर
માનુષોત્તર
माणुसोत्तर
ફે.મી. માનુષોત્તર
માનુષોત્તર
१.मातंग
X.
माताङ्ग
માતાળું
२.मातंग
શૌ.
माताङ्ग
માતારું
३.मातंग
x.x.
माताङ्ग
માતાળું
४. मातंग
माताड़
માતાનું
मातंजण
ભૌ.
मात्राअन
માત્રાંજન
માણસનગ નામે પણ જાણીતો ગોળાકાર પર્વત. તે પુષ્કરધરદ્વીપની મધ્યે આવેલ છે જેથી પુષ્કરવાર દ્વીપના બે અડધા ભાગ થઈ જાય છે. આ પર્વતની પેલે પાર મનુષ્ય વસતી નથી. તેથી તેને માણુમુત્તર કહેવામાં આવે છે. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તેનું જમીનમાં ઊંડાણ ૪૩૦ ક્રોશ છે. તળિયે તેની પહોળાઈ ૧૦૨૨ યોજન છે, મધ્યમાં ૭૨૩ યોજના છે અને ટોચે ૪૨૪ યોજન છે. સૌધર્મમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. તે પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. અંતકૃદ્દશાનું બીજું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી. કાલિકેય દેશ જેવો જ દેશ. તીર્થંકરપાર્શ્વના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ. તેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એક યક્ષ. જુઓ માયંજણ. જુઓ માતંગ(૩). મહાવિદેહના મંગલાવતી અને રમણિય વિજયો. વચ્ચે આવેલો એક વક્ષસ્કાર પર્વત. તે મંદરપર્વત ની પૂર્વે અને સીતા નદીના દક્ષિણ કાંઠા ઉપર આવેલો છે. આ અને માગુંદિય એક છે. જુઓ માગંદી. પંકપ્રભા નરકભૂમિમાં આવેલ એક મહાનિરય. ઇંદ્ર બલિના ગજદળનો સેનાપતિ. જુઓ માલવ. મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક. તેનો અનાર્ય દેશ તરીકે ઉલ્લેખ છે. માલવ ચોરો બાળકો ઉઠાવી જતા. એક પર્વત. મહાવિદેહમાં આવેલો એક વક્ષસ્કાર પર્વત. તે મંદર પર્વતની ઉત્તરપૂર્વે, નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તર કુરુની પૂર્વે અને વચ્છની પશ્ચિમે આવેલ છે. તેને નવ શિખરો છે.
मायंग
8.s.
मातङ्ग
માત
मायंजण
मात्राञ्जन
માત્રાંજન
माकन्दिक
માકન્દિક માકન્દી
મા.
मायंडिय मायंदी मार मालंकार
माकन्दी
મી.ન..
માર
मार मालङ्कार
માલફ્રાર
मालय
मालव
માલવ
मालव
मालव
માલવ
मालवग
मालवक
માલવક
१.मालवंत
माल्यवत्
માલ્યવત્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 94