________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
मणिचूड
मणिचूड
મણિચૂડ
मणिणाअ
मणिनाग
$
ના
મણિનાગ
मणिदत्त
मणिदत्त
મણિદત્ત
&
मणिपुर
$
मणिपुर
મણિપુર
१. मणिप्पभ
मणिप्रभ
મણિપ્રભ
२. मणिप्पभ
मणिप्रभ
મણિપ્રભ
मणिरह
मणिरथ
મણિરથ
मणिवइया
मणिमतिका
| મણિમતિકા
ગંધાર દેશમાં આવેલા રયણાવહનો વિદ્યાધર રાજા. તેણે પોતાની રાણી કમલાવતીથી થયેલા પુત્ર | મણિપ્રભને રાજ આપી સંસારનો ત્યાગ કર્યો હતો. રાજગૃહી પાસે આવેલું યક્ષનું ચૈત્ય. જેનું ચૈત્ય રોહીતકના મેઘવર્ણ ઉદ્યાનમાં આવેલું હતું તે યક્ષ. જે નગરમાં ગૃહસ્થ નાગદત્ત વસતો હતો તે નગર. ઉજ્જૈનીના રાજા પાલકનો પૌત્ર અને રાજકુમાર રાષ્ટ્રવર્ધનનો પુત્ર. વિશેષ માટે જુઓ અજિતસેન. ‘રયણાવહ’ના રાજા મણિચૂડ અને રાણી કમલા વતીનો પુત્ર. તે યુગબાહુની પત્ની મદણરેખા ના. રૂપથી મોહીત થયો હતો. પરંતુ જે શ્રમણ બની. ગયા હતા તે તેના પિતાએ તેને બોધ આપ્યો અને | પરિણામે તે તેને બેન ગણવા લાગ્યો. અવંતી દેશના સુદર્શનપુરનો રાજા. તેણે પોતાના નાના ભાઈ યુગબાહુની રૂપાળી પત્ની મદણરેખા ને પોતાની કરવા માટે યુગબાહુનો વધ કરી નાખ્યો. તે મરીને નરકમાં ગયો.
જ્યાં શ્રેષ્ઠી પૂર્ણભદ્ર વસતા હતા તે નગર. કદાચ આ અને ‘મણિવયા’ એક છે. જે નગરમાં શ્રમણ સંભૂતને રાજા મિત્રએ ભિક્ષા. આપી હતી તે નગર, જુઓ ‘મણિવઈયા’. સૌધર્મમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા. દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. તે પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. એક યક્ષ. કાલિકેય જેવો દેશ. આ અને મનુષ્યક્ષેત્ર’ એક છે. તે ક્ષેત્ર જ્યાં ત્રણ પ્રકારના મનુષ્યો વસે છે. તે ત્રણ પ્રકાર આ- કર્મભૂમગ, અકર્મભૂમગ અને અંતર દીવગ. આ ક્ષેત્ર બહાર ક્યાંય મનુષ્યનું અસ્તિત્વ ન હોવાથી તેને મનુષ્યક્ષેત્ર કહેવામાં આવે છે. તેમાં અઢી દ્વીપો આવેલા છે. તેને સમયક્ષેત્ર પણ કહે છે. તેમાં બે સમુદ્ર છે – લવણ અને કાલોદ. મહાઘોસ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન, મંદર(૩) પર્વતના સોળ નામોમાંનું એક નામ.
मणिवया
मणिमया
મણિમયા
मणु
કે.મી.
નું
મનું
G
मणुअ मणुपुव्वग मणुअलोअ
मनुज मनुपूर्वक मनुजलोक
મનુજ મનુપૂર્વક મનુજલોક
8
मणुस्सखेत्त
Rયા.
मनुष्यक्षेत्र
મનુષ્યક્ષેત્ર
મનોરમ
१. मणोरम २. मणोरम
ટૂં.સૌ. भौ.
મનોરમ मनोरम
મનોરમ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-२
પૃ8-73