________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
भूतभद्द भूतमहाभद्द भूतमहावर भूतवर
भूतभद्र भूतमहाभद्र भूतमहावर भूतवर
ભૂતભદ્ર ભૂતમહાભદ્ર ભૂતમહાવર ભૂતવર
भूतोद
भूतोद
ભૂતોદ
ભૂમ
भूमह भूमि भूमितुंडक
भूमह भूमि भूमितुण्डक
ભૂમિ
| ભૂમિનુષ્ઠક
१. भूय
ભૂત
૨. મૂય
भूत
ભૂત
भूयगिह
भूतगृह
ભૂતગૃહ
भूयगुह
भूतगृह
ભૂતગૃહ
ભૂત દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ભૂત દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ભૂતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ભૂતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. | ભૂત દ્વીપને ઘેરીને રહેલો સમુદ્ર. આ સમુદ્રને ઘેરીને વલયાકારે આવેલો દ્વીપ સયંભૂરમણ છે. સમુદ્ર ના અધિષ્ઠાતા બે દેવો ભૂતવર અને ભૂતમહાવર છે. જુઓ ભોમ. ભગવતીના વીસમા શતકનો આઠમો ઉદ્દેશક. કાલિકેય સમાન દેશ. યક્ષોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તે બધી બાજુથી ભૂતોદ સમુદ્રથી ઘેરાયેલો છે. તેના બે અધિષ્ઠાતા દેવો ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ર છે. વાણવ્યંતર દેવોનો એક વર્ગ. સરૂપ અને પ્રડિરૂપ તેમના બે ઇન્દ્રો છે. જુઓ વાણવ્યંતર. આ અને ભૂયગુહ એક છે. અંતરંજિયા નગરમાં આવેલું ચૈત્ય, આચાર્ય શ્રીગુત્તા ત્યાં ગયા હતા. તેમના શિષ્ય રોહગુત્ત (૧)એ તેરાસિય(૧) સિદ્ધાંતનું અહીં પ્રતિપાદન કર્યું હતું. જુઓ ભૂતાનંદ. નાગાર્જુનના શિષ્ય અને લોહિત્યના ગુરુ. વાણારસીના ચાંડાલ સંભૂતનો પિતા.
સ્થૂલભદ્રની સાત બહેનોમાંની એક. તે બધી સંભૂઈ વિજયની શિષ્યાઓ હતા. અંતકૃદ્દશાના સાતમાં વર્ગનું તેરમું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની પત્ની. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણત્વ પાળ્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો. બ્રાહ્મી લિપિના અઢાર પ્રકારોમાંનો એક. તે ગંધર્વ લિપિ તરીકે પણ જાણીતો છે. રઈકરગ પર્વતની દક્ષિણપશ્ચિમે આવેલું સ્થળ. ઇંદ્ર શક્રની રાણી અપ્સરાની તે રાજધાની છે. આ અને ભૂતવાદ એક છે. વાણવ્યંતર દેવોને એક વર્ગ જેમના બે ઇન્દ્રો ઈશ્વર અને મહેશ્વર છે. આ અને ભૂતવાઈય એક છે.
भूयणंद १. भूयदिण्ण २. भूयदिण्ण
भूतनन्द भूतदिन भूतदिन्न
ભૂતનંદ ભૂતદિન્ન ભૂતદિન્ન
१. भूयदिण्णा
भूतदिन्ना
ભૂતદિન્ના
२. भूयदिण्णा
| M.
भूतदिन्ना
| ભૂતદિન્ના
३. भूयदिण्णा
भूतदिन्ना
ભૂતદિન્ના
भूयलिवि
भूतलिपि
ભૂતલિપિ
भूयवडेंसा
भूतावतंसा
ભૂતાવતંસા
भूयवाअ
મા.
भूतवाद
| ભૂતવાદ
भूयवाइय
भूतवादिक
ભૂતવાદિક
भूयवादिय
भूतवादिक
ભૂતવાદિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-२
પૃ8- 66