________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
२. बलदेव
बलदेव
બલદેવ
१. बलदेवघर
बलदेवगृह
| બલદેવગૃહ
२. बलदेवघर
बलदेवगृह
બલદેવગૃહ
१.बलभद्द
बलभद्र
બલભદ્ર
આ જાતિવાચક નામ છે. બલદેવ વાસુદેવના મોટા ભાઈ હોય છે. તે બલ નામે પણ જાણીતા હોય છે. તે અર્ધ ભરતક્ષેત્રના રાજા હોય છે. તે હળ, મુશળ અને તીર ધારણ કરે છે. તેમનો વર્ણ શ્વેત હોય છે. તે ૧૦૮ શુભ લક્ષણો ધરાવે છે અને તેમનામાં અલૌકિક શક્તિઓ હોય છે. બલદેવો કદી નીચ કુળમાં જન્મ લેતા નથી. તેમની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચાર સ્વપ્નને દેખે છે. જંબુદ્વીપમાં ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ ત્રીસ બલદેવો થાય છે. ભારત તેમજ ઐરાવતક્ષેત્રો. માં દરેક કાલચક્રમાં નવ બલદેવો થાય છે અને તે પણ દુસ્સમસુસમાં અરમાં. સામાન્ય રીતે તેઓ મોક્ષ પામે છે. તેઓ લીલા રંગના વસ્ત્રો પહેરે છે. આવર્ત ગામની નજીક આવેલું ચૈત્ય જ્યાં મહાવીર ધ્યાન કરવા રોકાયા હતા. બલદેવનું ચૈત્ય હશે. એવું લાગે છે, તે દિવસોમાં તે પૂજાતા હશે. ‘મણા’ ગામ નજીક આવેલું ચૈત્ય જ્યાં મહાવીર ધ્યાન કરવા માટે રોકાયા હતા. જુઓ બલદેવઘર સુગ્રીવ નગરનો રાજા, ‘મિયા’નો પતિ અને બલશ્રીનો પિતા. ચક્રવર્તી ભરત પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક મહાપુરુષ. તે મહાબલનામે પણ જાણીતો હતો. તે અઈજસનો પુત્ર હતો. વિતશોકાના રાજા મહબ્બલ અને તેમની રાણી કમલસિરીનો પુત્ર. રાજગૃહીમાં મૌર્ય રાજવંશનો રાજા. તે વીરનિર્વાણ સંવત ૨૧૪માં જીવિત હતો. તે શ્રમણોપાસક હતો અને જેમણે અવ્યક્તનો સિદ્ધાંત સ્થાપ્યો હતો તે આચાર્ય આસાઢના શિષ્યોને તેણે પાઠ ભણાવેલો. ૫૦૦ ચોરની ટોળીનો સરદાર. જુઓ કવિલ. આ અને બલદેવ એક છે. ભરત ક્ષેત્રના સાતમા ભાવિ વાસુદેવ. ઉજ્જૈનીના બલમિત્ત અને ભાનુમિત્રની બેન ભાનુશ્રી નો પુત્ર. આચાર્ય કાલગએ તેને દીક્ષા આપી હતી. ઉજ્જૈની નગરીનો રાજા. ભાનુમિત્ર, તેનો નાનો ભાઈ હતો અને ભાનુશ્રી તેની બેન હતી. કેટલાક તેને કાલગની બેનનો પુત્ર ગણે છે તીર્થકર મલ્લિ પાસે દીક્ષા લેનાર એક રાજકુમાર,
२. बलभद्द
बलभद्र
બલભદ્ર
३. बलभद्द
बलभद्र
બલભદ્ર
४.बलभद्द
बलभद्र
બલભદ્ર
बलभद्र
બલભદ્ર
५.बलभद्द ६. बलभद्द ૭. વનમ૬
बलभद्र
બલભદ્ર
बलभद्र
બલભદ્ર
बलभाणु
बलभानु
બલભાનું
१. बलमित्त
बलमित्र
' બલમિત્ર
२. बलमित्त
श्र.
बलमित्र
બલમિત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 50