________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
सेयकंठ
श्वेतकण्ठ
શ્વેતકણ્ડ
सेयणय
अ.प्रा.
सेचनक
સેયનેક
सेयपुर
ती.ऐ.
श्रेयस्पुर
શ્રેયસ્પર
सेयभद्द
श्वेतभद्र
શ્વેતભદ્ર
सेयविया
श्वेतविका
શ્વેતવિકા
सेयवी
છે.
ક્ષેતવી
શ્વેતવી
ભવનપતિ દેવોના ઇંદ્ર ભૂતાનંદના વૃષભદળના સેનાપતિ. રાજા શ્રેણિકનો હાથી. તે જમાનામાં ઉત્તમ હાથી તરીકે તેનો ઉલ્લેખ છે. તેની પીઠ પર બેસી ફરવાનો દોહદ રાણી ધારિણીએ પૂર્ણ કર્યો હતો. શ્રેણીકે તે હાથી પોતાના પુત્ર હલ્લ(૩)ને ભેટ આપ્યો હતો. તે હાથી તેના પૂર્વજન્મમાં એક બ્રાહ્મણ હતો. તીર્થંકર સુવિધિએ પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી તે નગર કૌશાંબી નગર પાસે આવેલા ચંદ્રોતરણ ઉદ્યાનમાં વસતો યક્ષ. આર્ય દેશ કેકયાર્ફની રાજધાની. તેની ઉત્તર પૂર્વમાં મૃગવન ઉદ્યાન હતું. આ નગરમાં રાજા પ્રદેશી રાજ કરતા હતા. જ્યારે તીર્થંકર મહાવીર આ નગરમાં આવ્યા ત્યારે તે તેમને વંદન કરવા ગયેલા.હરિસ્સહ દેવ પણ આ નગરમાં ભવ્ય મહાવીરને વંદન કરવા. આવ્યા હતા. મારીઈ પોતાના એક પૂર્વભવમાં આ નગરમાં ભારદ્વાજ બ્રાહ્મણ તરીકે જમ્યા. નિહ્નવ આસાઢ આ નગરના પોલાસ ઉદ્યાનમાં રોકાયેલા . જુઓ સેયવિયા. શક્ર(૩)ની આઠ રાણીઓમાંની એક. તેનું બીજું નામ સઈ(૧) હતું. કનગપુર નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં વીરભદ્ર યક્ષનું ચૈત્ય હતું. જ્ઞાતાધર્મકથાના તસ્કન્ધ ૧નું અધ્યયન ૫. લવણસમુદ્રમાં આવેલા રયણદ્વીપના પૂર્વ દિશામાં આવેલા વનમાં વસતો યક્ષ. તે વનમાં તે યક્ષનું ચૈત્ય હતું. શેલગપુરના રાજા. પદ્માવતી(૪)ના પતિ અને મંડુઅના પિતા. પોતાના પાંચસો મંત્રીઓ સાથે તેમણે શ્રમણ સુક પાસે દીક્ષા લીધી. એકવાર તેમને રોગ થયો અને તેમના પુત્ર મંડાએ કરેલી. સારવાર આદિથી તેમનો રોગ મટી ગયો. જુઓ સેલઅ(૩).
જ્યાં રાજા સેલઅ(૩) રાજ કરતા હતા તે નગર. તેમાં સુભૂમિભાગા(૨) નામનું ઉદ્યાન હતું. આ નગરમાં થાવસ્ત્રાપુરૂં આવ્યા હતા. જુઓ સેલવાલ.
सेया
श्वेता
શ્વેતા
सेयासोय
श्वेताशोक
શ્વેતાશોક
१.सेल
शैलक
શૈલક
२. सेलअ
शैलक
શૈલક
३. सेलअ
शैलक
શૈલક
सेलग
शैलक
શૈલક
सेलगपुर
शैलकपुर
શૈલકપુર
सेलपाल
दे.
शैलपाल
શૈલપાલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-232