________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
पवयण
आ.
प्रवचन
પ્રવચન
મ.
। प्रविचारणा पर्वतेन्द्र
મી.
पवियारणा पव्वतिंद पव्वतेय पव्वपेच्छा
પ્રવિચારણા પર્વતન્દ્ર પાર્વતેય પર્વપ્રેક્ષકિન
મ.
पार्वतेय
पर्वप्रेक्षकिन्
पव्वय
..
પર્વત
પર્વતક
पव्वयराय
भौ.
पर्वतराज
પર્વતરાજ
पव्वा
पर्वा
પર્ધા
पव्वाण
प्रम्लान
પ્રપ્લાન
પવયણ એટલે જિનનો ઉપદેશ અને દ્વાદશાંગ. તે અને જિનશાસન તેમજ (ચતુર્વિધ) સંઘ પણ એકાર્થક છે. તેમની મૌલિકતા અને માંગલિકતાના કારણે જિનોપદેશોને યા જિનવચનોને પવયણ (પ્રવચન) કહેવામાં આવે છે. જુઓ સુય, આગમ, પ્રજ્ઞાપનાનું ચોત્રીસમું પદ (પ્રકરણ). મંદર પર્વતના અનેક નામોમાંનું એક. કાલિકેય સમાન દેશ. કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક. બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠનો પૂર્વભવ. તેમના ગુરુ સુભદ્ર હતા, પર્વતકે કનગવસ્તુમાં નિદાન કર્યું કે તે પોતાના પછીના જન્મમાં વાસુદેવ તરીકે જન્મા લે, આ નિયાણું કરવાનું કારણ હતું ચોપાટની રમતા મંદર પર્વતના અનેક નામોમાંનું એક. ચમર આદિ દેવોના કેટલાક પેટા વિભાગોના ઇન્દ્રો ની બાહ્ય સભા. વૈશ્રમણ લોકપાલની આજ્ઞામાં રહેલા દેવોનો એક પ્રકાર. પોતનપુર નગરના રાજા. તે સોમચંદ્ર અને ધારિણી ના પુત્ર હતા. તે પોતાના સગીર પુત્રને રાજ્ય સોંપી દઈ શ્રમણ બની ગયા. પરિણામે તેમને કેવળજ્ઞાન થયું અને તે મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા. અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું નવમું અધ્યયન. બારવઈના રાજા અંધગવૃષ્ણી અને રાણી ધારિણી. ના પુત્ર. તેમને તીર્થંકર અરિષ્ટનેમિએ દીક્ષા આપી હતી. તે બાર વર્ષનું શ્રામય પાળી શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યા. શ્રાવતી નગરીનો રાજા. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત ક્ષેત્રમાં થયેલા પાંચમા કુલકર. ‘ચકખુતા” તેમની પત્ની હતી. તેમની ઊંચાઈ છસો ધનુષ હતી. કુસગ્ગપુરના રાજા. તે રાજા શ્રેણિકના પિતા, રાજગૃહીના સ્થાપક અને તીર્થંકરપાર્શ્વના અનુયાયી . જુઓ પાસેણઈ(૩). આ અને પ્રભાશ(૨) એક છે.
पसण्णचंद
प्रसन्नचन्द्र
પ્રસન્નચંદ્ર
१. पसेणइ
आ.
प्रसेनजित्
પ્રસેનજિત.
२. पसेणइ
.
प्रसेनजित्
પ્રસેનજિત
३. पसेणइ
अ.
प्रसेनजित्
પ્રસેનજિત
४. पसेणइ
प्रसेनजित्
પ્રસેનજિતું
५. पसेणइ
प्रसेनजित्
પ્રસેનજિત
पसेणइय
प्रसेनजित्
પ્રસેનજિત
पह
.
प्रभ
પ્રભ
१. पहराअ
.
पथराज
પથરાજ
ભરત ક્ષેત્રના પાંચમા ભાવિ પ્રતિશત્રુ.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-23