________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
१. सुभूम
૨.
સુમૂન
સુભૂમ
२. सुभूम
તી.ન.
सुभूम
સુભૂમ
#
$
$
$
३. सुभूम १. सुभूमिभाग २. सुभूमिभाग ३. सुभूमिभाग ४. सुभूमिभाग ५. सुभुमिभाग १.सुभोगा २. सुभोगा ३. सुभोगा १. सुभोम २. सुभोम
$
सुभूम सुभूमिभाग सुभूमिभाग सुभूमिभाग सुभूमिभाग सुभूमिभाग सुभोगा सुभोगा सुभोगा सुभौम सुभौम
સુભૂમ સુભૂમિભાગ સુભૂમિભાગ સુભૂમિભાગ સુભૂમિભાગ સુભૂમિભાગ સુભોગા સુભોગા સુભોગા સુભૌમ
G
&
k
#
#
સુભૌમ
બાર ચક્રવર્તીમાંના આઠમા. તે તીર્થકર મલ્લિની પહેલા અને અરની પછી થયા . તે હસ્તિનાપુર ના રાજા કૃતવીર્ય(૧) અને તેમની રાણી તારા(૨)ના. પુત્ર હતા. તેમની મુખ્ય પત્ની પદ્મશ્રી(૨) હતી. તીર્થકર વાસુપુજના ગણધર. તે સુહુમ્મ(૨) નામે પણ જાણીતા છે. ભરતક્ષેત્રના બીજા ભાવિ કુલગર. ચંપા નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. શેલગપુરની પાસે આવેલું ઉદ્યાન. - રાજગૃહી પાસે આવેલું ઉદ્યાન. શતદ્વાર નગર પાસે આવેલું ઉદ્યાન, સાકેત નગરનું ઉદ્યાન. અધોલોકની મુખ્ય દિસાકુમારી. માલ્યવંતપર્વતના સાગર શિખર ઉપર વસતી દેવી. પ્રતિરૂવની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. એક ગામ જ્યાં તીર્થંકર મહાવીર ગયા હતા. જુઓ સુભૂમ(૧) અને (૩). વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત ક્ષેત્રમાં થયેલા પંદર કુલગરમાંના પ્રથમ. ઐરાવત ક્ષેત્રના દસમાં ભાવિ કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. પંડુસેનની પુત્રી અને મતિની બહેન. નાગિલ(૩)ના ભાઈ. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં જંબુદ્વિીપના ભરત ક્ષેત્રમાં થયેલા પાંચમાં તીર્થંકર. તે ઐરાવત ક્ષેત્રમાં થયેલા ઋષિદત્તના સમકાલીન હતા. તે વિનીતા નગરના રાજા મેહ(૫) અને રાણી મંગલાના પુત્ર હતા. તેમની ઊંચાઈ ત્રણસો ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે રાજા બન્યા. તેમણે ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂર્વાગ વર્ષ રાજ કર્યું. પછી તેમણે એક હજાર પુરૂષો સાથે સહસ્સામ્રવન ઉદ્યાનમાં સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય ગ્રહણ કર્યું. વીસ વર્ષ પછી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અગિયારસના દિવસે પ્રિયંગ વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું. ઐરાવત(૧) ક્ષેત્રના પ્રથમ ભાવિ તીર્થંકર.
१. सुमइ
सुमति
સુમતિ
#
२.सुमइ
#
सुमति
સુમતિ
३.सुमई
सुमति
સુમતિ
#
४. सुमइ
सुमति
સુમતિ
#
५. सुमइ
તી.
सुमति
સુમતિ
१. सुमंगल
ती.
सुमङ्गल
સુમંગલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-2017