________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
सुपइट्ठाभ
ફે.મી.
सुप्रतिष्ठाभ
સુપ્રતિષ્ઠાભ
सुप्पबुद्ध
सुप्रबुद्ध
સુપ્રબુદ્ધ
કે.મી. | મી.
१. सुप्पबुद्धा
सुप्रबुद्धा
સુપ્રબુદ્ધા
२. सुप्पबुद्धा
सुप्रबुद्धा
સુપ્રબુદ્ધા
१. सुप्पभ
R.K.
સુપ્રH
સુપ્રભ
२. सुप्पभ
#
सुप्रभ
સુપ્રભ
३. सुप्पभ
#
सुप्रभ
સુપ્રભ
४. सुप्पभ
E
सुप्रभ
સુપ્રભા
५. सुप्पभ
सुप्रभ
સુપ્રભ
હં
६. सुप्पभ
सुप्रभ
સુપ્રભ
હં
એક લોકાંતિક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં અગ્નિચ્ચ દેવો વસે છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષ છે. આઠમું રૈવેયક વિમાન. જંબુસુદર્શના વૃક્ષનું બીજું નામ. દક્ષિણ રુચક પર્વતના પદ્મ(૧૭) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી. ચોથા બલદેવ અને વાસુદેવ પુરિસુત્તમના ભાઈ, તે બારવઈ નગરના રાજા સોમ(૪) અને તેમની રાણી સુદર્શના(૩)ના પુત્ર હતા. તે પંચાવન લાખ વર્ષની ઉમરે મોક્ષ પામ્યા. | ભરત(૨) ક્ષેત્રના ત્રીજા ભાવિ કુલગર. ભરત(૨) ક્ષેત્રના ચોથા ભાવિ બલદેવ(૨). છઠ્ઠી તીર્થંકર પદ્મપ્પભનું બીજું નામ. સુવણકુમારના બે ઇન્દ્રો હરિત અને હરિસ્સહમાંથી દરેકના લોકપાલનું નામ. ખોદવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. સુવણકુમારના બે ઇન્દ્રો હરિકેત અને હરિસ્સહમાંથી દરેકના લોકપાલનું નામ. ધરણેન્દ્રના ચાર લોગપાલોમાંથી દરેકની રાણીનું નામ. બીજા તીર્થંકર અજિત સાથે સંબંધ ધરાવતી પવિત્ર પાલખી. ત્રીજા બલદેવ ભદ્ર(૧૩)ની માતા. તીર્થંકર વિમલે પોતાના સંસારત્યાગના પ્રસંગે જેનો ઉપયોગ કર્યો હતો તે પાલખી. બીજા બલદેવ વિજય(૧૧)નો પૂર્વભવ. તેણે આચાર્ય સુભદ્ર(૧) પાસે દીક્ષા લીધી હતી. ભરત ક્ષેત્રના સાતમા ભાવિ કુલગર, તે સુરૂવ(૩) નામે પણ જાણીતા છે. બિંદુસાર(૨)ના મંત્રી. તેણે ચાણક્યને જીવતા સળગાવી દીધા હતા. મથુરા(૧)ના રાજા સિરીદામના મંત્રી. બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
सुप्पभकंत
सुप्रभकान्त
સુપ્રભ કાન્ત
હં
१. सुप्पभा
सुप्रभा
સુપ્રભા
હં
२. सुप्पभा
सुप्रभा
સુપ્રભા
३. सुप्पभा
सुप्रभा
સુપ્રભા
४. सुप्पभा
सुप्रभा
સુપ્રભા
१.सुबंधु
च.श्र.
सुबन्धु
સુબંધુ
२. सुबंधु
सुबन्धु
સુબવુ
३. सुबंधु
सुबन्धु
સુબન્યું
.
સુબંધુ
४. सुबंधु सुबंभ
सुबन्धु सुब्रह्म
दे.भौ.
સુબ્રહ્મ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 213