________________
‘માામ-વૃદ-નામ વષ:' ભાગ-૨
२. सुंसुमा
सुंसुमा
સુસુમાં
सुंसुमारपुर
ऐ.भौ.
सुंसुमारपुर
સુસુમારપુર
सुकंत
दे.
सुकान्त
સુકાન્ત
१. सुकच्छ
सुकच्छ
સુકચ્છ
२. सुकच्छ
सुकच्छ
સુકચ્છ
सुकच्छकूड
सुकच्छकूट
સુકચ્છકૂટ
सुकण्णा
सुकर्णा
સુકર્ણા
सुकण्ह
HT.
सुकृष्ण
સુકૃષ્ણ
રાજગૃહીના શ્રેષ્ઠી ધન્યની પુત્રી. જુઓ ધન્ય(૧). જે નગરમાં રાજા ધુંધુમાર રાજ કરતા હતા તે નગર. કહેવાય છે કે ઋષિ વારત્રગ(૩) આ નગરમાં આવ્યા હતા. તીર્થંકર મહાવીર વૈશાલીથી આ. નગરમાં આવ્યા હતા અને પછી અહીંથી ભોગપુર જવા નીકળ્યા હતા. ધૃતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. મહાવિદેહનો એક વિજય, જે સીતા નદીની ઉત્તરે, નીલવંત પર્વતની દક્ષિણે, ગાહાવઈ નદીની પશ્ચિમે અને ચિત્રકૂટ પર્વતની પૂર્વે આવેલો છે. તેનું પાટનગર ખેમપુરા છે. સંભવતઃ આ અને ઋષભનો પુત્ર મહાકચ્છ એક છે. મહાવિદેહના સુકચ્છ પ્રદેશમાં આવેલા પર્વતા ચિત્રકૂટનું તેમજ દીર્ઘવૈતાઢ્યનું શિખર. સોગંધિયા નગરના રાજા અપ્રતિહતની પત્ની. નિરયાપાલિકાનું પાંચમું અધ્યયન. રાજાશ્રેણિક ના. પુત્ર સુકૃષ્ણનું જીવનવૃત્તાંત તેમાં છે. રાજા શ્રેણિકની પત્ની. તેણે સંસારનો ત્યાગ કરી તીર્થંકર મહાવીર પાસે ચંપા નગરમાં દીક્ષા લીધી હતી. અંતે તે મોક્ષ પામી. અંતકૃદ્દશાના આઠમાં વર્ગનું પાંચમું અધ્યયન. નિરયાપાલિકાનું બીજું અધ્યયન. સહસ્ત્રારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમાં વર્ષનું છે. જેનું ચૈત્ય સોગંધિકા નગરમાં આવેલું છે તે યક્ષ. રાજાશ્રેણિક અને તેમની રાણી સુકાલીનો પુત્ર. | બાકીનું જીવનવૃત્ત કાલ(૧)ના જીવનવૃત્ત જેવું છે.
અંતકૃદ્દશાના આઠમાં વર્ગનું બીજું અધ્યયન. રાજા શ્રેણિકની પત્ની અને સુકાલ(૪)ની માતા. તેણે ચંપા નગરમાં તીર્થંકર મહાવીર પાસે દીક્ષા. લીધી હતી અને તે મોક્ષ પામી હતી. સનતકુમાર અને મહેન્દ્રમાં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચાર સાગરોપમ વર્ષનું છે.
१.सुकण्हा
सुकृष्णा
સુકૃષ્ણા
२. सुकण्हा
સુકૃષ્ણા
सुकृष्णा सुकाल
१. सुकाल
HT.
સુકાલ
२.सुकाल
ઢ.મી.
सुकाल
સુકાલ
३. सुकाल
सुकाल
સુકાલ
&
४. सुकाल
&
सुकाल
સુકાલ
१. सुकाली
| सुकाली
સુકાલી
२. सुकाली
सुकाली
સુકાલી
सुकिट्ठी
दे.भौ.
सुकृष्टि
સુકષ્ટિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-203