________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
सीयसोआ
-
IT
शीतस्रोता
શીતસ્રોતા
સીતા
सीया सीयोया
भौ. सीता મી. शीतोदा अ.ता. शीलजित्
શીતોદા
सील
શીલજિતું
૨. સીદ્દ
૨. સીદ
સિંહ
સિંહ
૩. સીહ
सिंह
સિંહ
મંદર પર્વતની પશ્ચિમે અને સીતોદા નદીની દક્ષિણે આવેલી નદી, તે મહાવિદેહના બે પ્રદેશો. પહ્મગાવતિ અને શંખ વચ્ચેની સીમા બને છે. આ અને સીહસોયા એક છે. જુઓ સીઆ(૧). આ અને સીઓઆ એક છે. એક ક્ષત્રિય પરિવ્રાજક. તીર્થંકર મહાવીરને પિત્તજવર થયાના સમાચાર સાંભળી ખૂબ દુઃખી અને હતાશ થનાર શ્રમણ. મેંઢિયગામમાં રેવઈ ઉપાસિકા પાસેથી સીહ પિત્તજ્વરનું ઔષધ લઈ આવ્યા હતા. સુવ્વય(૫) ગોત્રના આર્ય ધર્મના શિષ્ય અને કાશ્યપ, ગોત્રના આર્ય ધર્મના ગુરુ. આચાર્ય રેવઈનક્ષત્રના શિષ્ય. તેમની દીક્ષા અયલપુરમાં થઈ હતી. રાજગૃહીના રાજા શ્રેણિક અને રાણી ધારિણી નો. પુત્ર. તેણે તીર્થંકર મહાવીર પાસે દીક્ષા લીધી. સોળ વર્ષનું શ્રામણ્ય પાળ્યા પછી મરીને તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયો. પછીના જન્મમાં તે મહાવિદેહમાં જન્મશે અને ત્યાં જ મોક્ષ પામશે. ગામના મુખીનો દીકરો. જ્યારે ગોસાલક સાથે તીર્થંકર મહાવીર કાલાય સંનિવેશમાં રાત્રિના સમયે આવ્યા ત્યારે આ સીહ તેની નોકરડી વિન્નુમઈ સાથે સંભોગસુખ માણી રહ્યો હતો. ગોસાલક તેની તરફ હસ્યો એટલે સીહે તેને માર માર્યો. સંગમ થેરના શિષ્ય. | અનુત્તરોપપાતિકદશાના બીજા વર્ગનું દસમું અધ્યયન. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.
૪. સહ
५.सीह
.ગો. સિંહ
६.सीह
સિંહ
૭. સીફ
સિંહ
૮. સી
કે.મી.
સિંહ
સિંહ
सीहकंत
सिंहकान्त
સિંહકાન્ત
सीहगइ
મહાશુક્રમાં આવેલું સીહ(૯) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.. દિસાકુમાર દેવોના બે ઇન્દ્રો અમિતગતિ અને અમિતવાહનના દરેકના એક એક લોકપાલનું નામ. છગલપુરના રાજા.
सिंहगति
સિંહગતિ
१.सीहगिरि
सिंहगिरि
સિંહગિરિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-२
પૃ8-200