________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
२. सिवभूइ
शिवभूति
શિવભૂતિ
શિવમહ
सिवमह सिवरायरिसि
शिवमह शिवराजर्षि
શિવરાજર્ષિ
सिवलिंग
शिवलिङ्ग
શિવલિ
सिवसेण
शिवसेन
શિવસેન
१. सिवा
शिवा
શિવા
२. सिवा
તી.
શિવા
શિવા
३. सिवा
શિવા
४. सिवा
શિવા
આચાર્ય ધનગિરિના શિષ્ય. આર્ય ભદ્ર(૪) તેમના શિષ્ય હતા. તે કોચ્છ ગોત્રના હતા. સિવ(૧)ના માનમાં ઊજવાતો ઉત્સવ. જુઓ સિવ(૭). જુઓ સિવ(૧). જંબૂદીવના ઐરાવત ક્ષેત્રના દસમા તીર્થંકર. સિવસેનના બદલે સત્યકી(૨) અને સત્યસેનના ઉલ્લેખો પણ આવે છે. ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતની પટરાણી. તે ચેટક ની પુત્રી હતી. તેણે અંગારવઈ સાથે સંસાર ત્યાગ કર્યો હતો અને તે તીર્થંકર મહાવીરની શિષ્યા બની હતી. રાજા સમુદ્રવિજયની પત્ની તથા રહણેમિ, અરિષ્ઠ સેમિ, સચ્ચસેમિ અને દ્રઢણેમિની માતા. તીર્થંકર ધર્મની પ્રથમ શિષ્યા. તે ચિરા નામે પણ જાણીતી છે. શક્રની રાણી. તે પોતાના પૂર્વભવમાં શ્રાવસ્તીના. શ્રેષ્ઠીની પુત્રી હતી. તે તીર્થંકરપાર્શ્વના સંઘમાં દીક્ષિત થઈ હતી. જ્ઞાતાધર્મકથાના દ્વિતીય શ્રુતસ્કન્ધા નવમાં વર્ગનું બીજું અધ્યયન. વાણિજ્યગ્રામના ઉપાસક આનંદની પત્ની. તે પણ તીર્થંકર મહાવીરની ઉપાસક હતી. માઘ મહિનાનું અસાધારણ નામ. સુક્તિમતિ નગરનો રાજા. તે દમઘોસનો પુત્ર હતો. તેને રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. રુકિમણીને પ્રાપ્ત કરવા માટે વાસુદેવ કૃષ્ણએ તેની સાથે યુદ્ધ કરેલું. જંબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે આવેલ એક વાસહર પર્વત. તે હૈરણ્યવંતની ઉત્તરે, ઐરાવતની દક્ષિણે આવેલો છે. તે પૂર્વમાં અને પશ્ચિમમાં લવણ સમુદ્ર ને સ્પર્શે છે. તેનું માપ ચુલ્લહિમવંત જેવું છે. પુંડરીક તળાવ તેના ઉપર આવેલું છે, તેને ૧૧ શિખર છે. | શિખરી(૧) પર્વતનો અધિષ્ઠાતા દેવ.
આ અને શિખરીફૂડ એક છે. શિખરી(૧) પર્વતનું શિખર.
५. सिवा
शिवा
| શિવા
सिवाणंदा
शिवानन्दा
શિવાનંદા
सिसिर
शिशिर
શિશિર
सिसुपाल
शिशुपाल
શિશુપાલ
१. सिहरि
भौ.
शिखरिन्
શિખરિન
શિખરિન
२. सिहरि ३. सिहरि सिहरिकूड
दे. भौ. भौ.
शिखरिन् शिखरिन् शिखरिकूट
શિખરિન શિખરિકૂટ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-२
પૃ૩- 197