________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
१. सहदेव
सहदेव
સહદેવ
२. सहदेव
सहदेव
સહદેવ
सहदेवी
.
सहदेवी
સહદેવી
१.सहसंबवण
सहस्राम्रवन
સહસ્રમ્રવન
२. सहसंबवण
सहस्राम्रवन
સહસ્સામ્રવન
३. सहसंबवण
सहसाम्रवन
સહસ્રીમૂવન
४. सहसंबवण
सहस्राम्रवन
સહસ્સામ્રવન
५. सहसंबवण
सहस्राम्रवन
સહસામ્રવન
હસ્તિનાપુરના રાજા પંડુના પાંચ પુત્રોમાંનો એક. રાજગૃહીના રાજા જરાસિંધુનો પુત્ર. રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ચક્રવર્તી સનતકુમારની માતા અને હસ્તિનાપુરના રાજા અશ્વસેન(૧)ની પત્ની. હસ્તિનાપુરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. આ ઉદ્યાન માં મુનિસુવ્રત આવ્યા હતા. તેમણે ગંગદત્ત અને કાર્તિકને અહીં દીક્ષા આપી હતી. ઋષભ, વાસુપુજ્ય, ધર્મ, મુનિસુવ્રત,પાર્થ અને મહાવીર આ છ તિર્થંકરો સિવાયના બાકીના અઢાર તિર્થંકરો માંથી પ્રત્યેકના જન્મસ્થાન માં આવેલા. ઉદ્યાનનું આ જ નામ છે. કાગંદીમાં આવેલું ઉદ્યાન. મિથિલામાં આવેલું ઉદ્યાન. આ ઉદ્યાનમાં તીર્થંકર મલ્લિએ સંસાર ત્યાગ કરી શ્રમણ્ય સ્વીકાર્યું હતું. રૈવતક પર્વત ઉપર આવેલું આમ્રવન જ્યાં નેમિને કેવલજ્ઞાન થયું હતું. વાસુદેવ કૃષ્ણની રાણી પદ્માવતીએ આ આમ્રવનમાં સંસારનો ત્યાગ કરી શ્રામય સ્વીકાર્યું હતું. પોલાસપુરમાં આવેલું ઉદ્યાન. કંપિલપુરમાં આવેલું ઉદ્યાન, મહાવીર અહીં આવેલા. પંડુમથુરામાં આવેલું ઉદ્યાન. નાગપુરની નજીક આવેલું ઉદ્યાન. આ અને સહસંબા વણ(૧) એક છે. કર્મવિવાગદતાનું નવમું અધ્યયન, વર્તમાનમાં તે દેવદત્તાના રૂપમાં મળે છે. જુઓ સહસામ્રવન. જુઓ શક્ર(૩). કૌશાંબીના રાજા શતાનિકના પિતા. રાજકુમારી જયંતી તેની દીકરી હતી. સહસ્ત્રારકલ્પ સ્વર્ગના ઇંદ્ર. તે ૬૦૦૦ સ્વર્ગીય વાસ સ્થાનોનો, ૩૦૦૦૦ સામાનિક દેવો વગેરેનો પ્રભુ છે. તેના વિમાનનો વ્યવસ્થાપક દેવ મનોરમ છે. તેના પાયદળનો સેનાપતિ બહુપરક્કમ છે. તેના ઘંટનું નામ મહાઘોસા છે. એક દેવલોક જે સહસારકલ્પથી અભિન્ન છે.
सहस्राम्रवन
સહસ્રમ્રવન
६. सहसंबवण ७. सहसंबवण ८. सहसंबवण
सहस्राम्रवन
સહસ્રમ્રવન
सहस्राम्रवन
સહસ્રમ્રવન
९. सहसंबवण
सहस्राम्रवन
સહસ્સામ્રવન
सहसुद्दाहआमलय
જહન્નાહHIB% સહસ્રોદાહઆમ્રક
सहस्राम्रवन
સહસ્રમ્રવન
सहस्संबवण सहस्सक्ख
सहस्राक्ष
સહસ્રાક્ષ
सहस्साणीय
सहस्रानीक
સહસ્રાનીક
१. सहस्सार
सहस्रार
સહસીર
૨. સહસ્સાર
હૈ.મી.
સહસ્ત્રાર
સહસાર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 183