________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
२. सत्तुसेण
शत्रुसेन
શત્રુસેન
सत्तपरिण्णा
शस्त्रपरिज्ञा
શસ્ત્રપરિણા
सदारा
सदारा
સદારા
सद्द
મા.
शब्द
શબ્દ
१. सद्दालपुत्त
શ્રી.
सद्दालपुत्र
સદ્દાલપુત્ર
२. सद्दालपुत्त
आ.
सद्दालपुत्र
સદ્દાલપુત્ર
१. सद्दावइ
शब्दापातिन्
શબ્દાપાતિન
२. सद्दावइ
शब्दापातिन्
શબ્દાપાતિનું
सपओस
सप्रदेश
સપ્રદેશ
વસુદેવ અને તેમની પત્ની દેવઈનો પુત્ર. તેનું જીવનવૃત્ત અનીયસના જીવનવૃત્ત સમાન છે. આચાર અંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન. તેમાં સાત ઉદ્દેશકો છે. જુઓ સતેરા(૩). ભગવતીના પાંચમાં શતકનો ચોથો ઉદ્દેશક. મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક. પોલાસ પુરનો ધનવાન કુંભાર હતો. પહેલા તે ગોસાલકનો અનુયાયી હતો, પછી તે મહાવીર નો ચુસ્ત સમર્થક બની ગયો. તેની પત્ની અગ્નિમિત્રા પણ મહાવીર
ની ઉપાસિકા હતી. | ઉવાતંગદસાનું સાતમું અધ્યયન. હેમવંત ક્ષેત્રમાં આવેલો વૃત્તવૈતાઢ્ય પર્વત. તે રોહિતા નદીની પશ્ચિમે અને રોહિતંસાની પૂર્વે આવેલો છે. શબ્દાપાતી દેવ તેનો અધિષ્ઠાતા છે. આ જ નામના પર્વત ઉપર વસતો દેવ. તેનો સાઈ (૧) નામે પણ ઉલ્લેખ છે. ભગવતીના છઠ્ઠા શતકનો ચોથો ઉદ્દેશક. આસિલેસા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ. દક્ષિણના કિં,રિસ(૩) દેવોનો ઇંદ્ર. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – રોહિણી(૮), નવમિકા(૪), હિરી(૫) અને પુષ્પવતી(૬). એક અનાર્ય દેશ અને તેના લોકો. તેમને અસંસ્કારી યા અનાર્ય કહેવામાં આવેલ છે. રાજ-અન્તઃપુરોમાં આ દેશની કન્યાઓ દાસી તરીકે સેવા કરતી. યમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાધાર્મિક દેવ. એક બળદ, જેણે ઉપવાસ કર્યા, પ્રાણ છોડ્યા. તેનો જન્મ નાગકુમાર દેવ તરીકે થયો જેણે તીર્થંકર મહાવીરને નદીમાં ડૂબતા બચાવ્યા. જુઓ કંબલ. ભગવતીના દસમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. દશવૈકાલિકનું દસમું અધ્યયન. ઉત્તરાધ્યયનનું પંદરમું અધ્યયન. આ અને સભિકખુ(૨) એક છે. સનતકુમાર અને માહેન્દ્રમાં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે.
सप्प
4.
સf
સર્પ
सप्पुरिस
सत्पुरुष
સપુરુષ
सबर
भौ.अ.
शबर
શબર
१.सबल
दे.न.
शबल
શબલ
२.सबल
સ..
शबल
શબલ
सभा
મા.
મા.
१.सभिक्खु २. सभिक्खु सभिक्खुग
सभा सदभिक्षु सदभिक्षु सदभिक्षुक
સભા સભિક્ષુ સભિક્ષુ સભિક્ષુક
મા.
HT.
सम
સમ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 174