________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
वेण्णायड
મી.
बेन्नातट
બેન્નાતટ
वेतड्ड
મી. મૌ.
वेतरणी वेतालिअ
वैताढ्य वैतरणी वैतालिय वेदक
વૈતાદ્ય વૈતરણી વૈતાલિયા વેદક
वेदअ
મા.
वेदणा
वेदना
વેદની
ના.
वेदबंध वेदब्भी वेदरहस्स
वेदबंधक वैदर्भी वेदरहस्य वैदिश वैदेहिन्
વેદબંધક વૈદર્ભ વેદરહસ્ય વૈદિશ વૈદેહિન
वेदिस
છે.મી.
वेदेहि
वेभार
સુ..
वैभार
વૈભાર
वेभारगिरि
છે.સૌ. કૅમરર
વૈભારગિરિ
वेमाणिय
वैमानिक
વૈમાનિક
મૂલદેવ આ નગરનો રાજા હતો. આ અને ‘ બિણાતડ’ એક છે. જુઓ વૈતાઢ્ય. જુઓ વેયરણી. જુઓ વેયાલિઅ. પ્રજ્ઞાપનાનું પચ્ચીસમું પદ. પ્રજ્ઞાપનાનું પાંત્રીસમું પદ. પ્રજ્ઞાપનાનું છવ્વીસમું પદ . જુઓ બંધ. પ્રદ્યુમ્નની પત્ની અને અનિરુદ્ધની માતા. આયુર્વેદ ઉપરનો ગ્રન્થ. જુઓ વઈદસ. જુઓ વઈદેહિ. રાજગૃહીની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. ઝવેરી નંદ (૧૧)એ આ ડુંગર પાસે નંદા(૧૧) તળાવનું નિર્માણ કરાવવા બધો ખર્ચો પોતે કર્યો હતો. આ અને વેલાર એક છે. દેવોના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર. તેના બે | પેટાભેદો છે –કલ્પો વગ અને કપ્પાતીત. ‘રિહન્વેય, જઉધ્યેય, સામવેય અને અથવૂણવેય આ ચારનું સમૂહવાચક નામ. પરિવ્રાજકો તેમના જ્ઞાતા ગણાય છે. પર્વતોનો એક પ્રકાર. તેના બે પેટાભેદો છે – વૃત્ત વૈતાઢ્ય અને દીર્ઘવૈતાઢ્ય. જંબૂદ્વીપમાં ચાર વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. તેમની ઊંચાઈ ૧૦૦૦ યોજના છે, ઊંડાઈ ૧૦૦૦ ગભૂતિ છે, પહોળાઈ ૧૦૦૦ યોજન છે. જંબૂદ્વીપમાં ૩૪ દીર્ઘવૈતાઢ્ય પર્વતો છે. ભરતક્ષેત્રનો એક પર્વત જે દીર્ઘવૈતાઢ્ય નામે પણ જાણીતો છે. તે જંબૂદ્વીપના ભરતક્ષેત્રની મધ્યમાં આવેલો છે, ભરતક્ષેત્રને બે ભાગમાં વહેંચી દે છે – દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત. તે પૂર્વથી પશ્ચિમ વિસ્તરેલો છે. તેની ઊંચાઈ પચીસ યોજના છે અને પહોળાઈ પચાસ યોજન છે. પ્રત્યેક દીર્ઘવૈતાઢ્ય પર્વતનું એક શિખર. ભરત ક્ષેત્રના વૈતાઢ્ય પર્વતનું એક શિખર. આ અને વૈતાઢ્ય(૨) એક છે. ભરતમાં આવેલા વૈતાદ્યપર્વતનો અધિષ્ઠાતા દેવ.
છે
5.
વેઃ
વેદ
१. वेयड्ड
वैताढ्य
વૈતાઢ્ય
२. वेयड्ड
भौ.
वैताढ्य
વૈતાદ્ય
१. वेयड्डकूड २. वेयड्डकूड वेयड्डगिरि वेयडगिरिकुमार
મી. भौ.
वैताढ्यकूट वैताढ्यकूट वैतादयगिरि
વૈતાઢયેકૂટ વૈતાઢયકૂટ વૈતાઢ્યગિરિ વૈતાઢ્યગિરિ भार
दे.
वैतादयगिरिकुमार
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 161