________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
विपुलवाहण
विपुलवाहन
| વિપુલવાહન
જુઓ વિલિવાહણ(૧). જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વહેતી સિંધુ નદીને મળતી
विभासा
विभाषा
વિભાષા
નદી.
विभीसण
विभीषण
વિભીષણ
विभेल
विभेल
વિભેલ
१. विमल
ती.
विमल
વિમલ
२. विमल
विमल
વિમલ
३. विमल ४. विमल
તી
विमल विमल
વિમલ વિમલ
ती.
५. विमल
विमल
વિમલ
જુઓ બિભીષણ. વિંઝગિરિની તળેટીમાં આવેલો સંનિવેશ. બહુપુત્રિકા દેવી અહીં સોમા તરીકે પુનર્જન્મ પામશે. જુઓ બેભેલ. વર્તમાન અવસર્પિણીના તેરમા તીર્થંકર. કંપિલ્લપુર ના રાજા કૃતવર્મ અને તેમની રાણી શામાના પુત્ર હતા. તેમની ઊંચાઈ સાઠ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. તે પ્રસંગે તેમણે સુપ્રભા(૪) પાલખીનો ઉપયોગ કર્યો હતો. ભરતક્ષેત્રના ૨૨ મા ભાવિ તીર્થંકર અને નારદનો ભાવિ જન્મ. ઐરાવત ક્ષેત્રના એકવીસમા ભાવિ તીર્થંકર. બીજા તીર્થંકર અજિતનો પૂર્વભવ. સાકેત નગરનો ચિત્રકાર. તેની કલા માટે પ્રખ્યાત હતો. રાજા મહબ્બલે તેની કલાની કદર કરી હતી. અઠક્યાસી ગ્રહમાંનો એક. મલયગિરિ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપરની પોતાની ટીકામાં ગ્રહોની યાદીમાં તેને સ્થાન આપતા નથી. આનત અને પ્રાણત સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રોનું વિમાન. તેના વ્યવસ્થાપક દેવનું નામ પણ આ છે. મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. સમ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. જંબૂદ્વીપમાં આવેલા સોમનસ પર્વતનું શિખર. સુવા (૩) દેવી અહીં વસે છે. ક્ષીરોદ સમુદ્રના અધિષ્ઠાતા બે દેવોમાંનો એક દેવ. અતીત ઉત્સર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં થયેલા પાંચમાં કુલગર. જુઓ કુલગર. ખીરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. શતદ્વાર નગરનો રાજા. તેણે શ્રમણ ધર્મરુચીને ભિક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સાકેતના વરદત્તા રાજકુમાર તરીકે જન્મ્યો. ભરતક્ષેત્રના દસમા ભાવિ ચક્રવર્તી.
६. विमल
विमल
વિમલ
७. विमल
विमल
વિમલ
८. विमल ९. विमल
ઢે.મી. ઢે.મી.
વિમાન વિમત
વિમલ વિમલ
१०. विमल
विमल
વિમલ
११. विमल
विमल
વિમલ
विमलघोस
विमलघोष
વિમલઘોષ
विमलप्पभ
विमलप्रभ
વિમલપ્રભ
१. विमलवाहण
क.
विमलवाहन
વિમલવાહન
२. विमलवाहण
च.
विमलवाहन
| વિમલવાહન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-152