________________
‘માથામ-વૃદ-નામ વષ:' ભાગ-૨
विचित्तपव्वय विचित्ता १.विजय २. विजय ३. विजय
भौ. विचित्रपर्वत
विचित्रा સ. विजय સ.ન. વિનય
विजय
વિચિત્રપર્વત | વિચિત્રા વિજય
વિજય
વિજય
४. विजय
विजय
વિજય
५. विजय
विजय
વિજય
६. विजय
विजय
વિજય
७. विजय
विजय
વિજય
८. विजय
विजय
વિજય
९. विजय
તી..
વિનય
વિજય
१०. विजय
च.
विजय
વિજય
આ અને વિચિત્તકૂડ એક છે. અધોલોક કે ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી. આશ્વિન મહિનાનું અસામાન્ય નામ. દિનરાતના ત્રીસ મુહૂર્તમાંનું એક. મૃગગામના રાજા, મૃગાના પતિ, મૃગાપુત્રના પિતા. પોલાસપુરના રાજા, શ્રીના પતિ અને અતિમુક્ત (૧) ના પિતા. રાજગૃહીના શ્રેષ્ઠી. મહાવીરે પોતાના પ્રથમ એક માસના ઉપવાસનું પારણું તેમના ઘરે કર્યુ હતુ. આના કારણે પાંચ દિવ્યો પ્રગટ થયેલા હતા. | રાજગૃહીના અગિયારમા ચક્રવર્તી જયના પિતા. ભરતક્ષેત્રના ૨૧માં ભાવિ તીર્થકર અને કૃષ્ણનો ભાવિ જન્મ. તેમનું બીજું નામ વિવાર છે. નમિ(૧)ના પિતા. વર્ધમાન(૨) નગરનો રહેવાસી જેણે ચૌદમાં. તીર્થંકર અનંતને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા નવા બલદેવોમાંથી બીજા બલદેવ. તે બારવઈના રાજા બંભ અને તેમની રાણી સુભદ્રાના પુત્ર હતા અને દ્વિપૃષ્ઠના ભાઈ હતા. ભરતક્ષેત્રના બીજા ભાવિ બલદેવ. રાજગૃહીનો વતની ચોર. જુઓ ધન્ય(૧૦). રાજગૃહીની દક્ષિણે આવેલી સીહગુહામાં રહેતો. ચોરોનો સરદાર. પુરિમતાલ નગરની ઉત્તરપૂર્વમાં આવેલા શાલા નામના કોતરમાં વસતા ચોરોનો સરદાર. તે સ્કંધશ્રીનો પતિ અને અભગ્નસણનો પિતા હતો. ભરૂચથી ઉજૈનીનો વિહાર કરનાર શ્રમણ. જંબૂદ્વીપના વિજયદ્વારનો અધિષ્ઠાતા દેવ. તેનું પાટનગર વિજયા નામે જાણીતું છે. આ નામકદેવો. બીજા દ્વીપોના આના જેવા દ્વારોના અધિષ્ઠાતા છે. જંબૂદ્વીપના ચાર દ્વારોમાંનું એક દ્વારા તે સીતા નદી ઉપર અને મેરુ પર્વતથી ૪૫૦૦૦ યોજન ના અંતરે પૂર્વમાં આવેલું છે. તેની ઊંચાઈ આઠ યોજન છે. તેની જાડાઈ ચાર યોજન છે. પહોળાઈ પણ ચાર યોજન છે. તેનો અધિષ્ઠાતા દેવ વિજય છે. ઉત્તર રુચક પર્વતનું એક શિખર.
૨.
११. विजय १२. विजय
विजय विजय
વિજય વિજય
१३. विजय
विजय
વિજય
१४. विजय
विजय
વિજય
१५. विजय
विजय
વિજય
१६. विजय
विजय
વિજય
१७. विजय
મોં.
વિનય
વિજય
१८. विजय
भौ.
विजय
| વિજય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 146