________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
वाउभूइ
ती.ग.
वायुभूति
વાયુભૂતિ
वाउवासि
अ.ता. वायुवासिन्
વાયુવાસિન
वाकवासि वागलचीरि
अ.ता. वायुवासिन् श्र.प्र. वल्कलचीरिन्
વાયુવાસિન્ વલ્કલચીરિન
वाचाल
वाचाल
વાંચાલ
તીર્થકર મહાવીરના ત્રીજા ગણધર. તે વસુભૂઈ ના પુત્ર અને ઇંદભૂઈ તેમજ અગ્નિભૂતિના ભાઈ હતા. તે આત્મા અને શરીરનો આત્યંતિક અભેદ માનતા હતા. ભમહાવીરે તેમની ખોટી માન્યતા દૂર કરી. વાયુભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે મહાવીર ના શિષ્ય બની ગયા. સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી તે મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા.
જ્યાં વાયુ મુક્તપણે વાતો હોય તેવા સ્થાનોમાં રહેતા વાનપ્રસ્થ તાપસ પરિવ્રાજકોનો વર્ગ. સંભવતઃ આ અને વાઉવાસિ એક છે. જુઓ વક્કલચીરિ. એક જ નામ ધરાવતા બે સંનિવેશો હતા. દક્ષિણ વાચાલ અને ઉત્તરવાચાલ. રુચ્ચકૂલા અને સુવર્ણ કુલા બે નદીઓ આ બે વાચાલને અલગ કરે છે. દેવોના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર. આ પ્રકારના દેવો વૈશ્રમણ ના આધિપત્ય નીચે છે. રત્નપ્રભા. નરકભૂમિના ૧૦૦૦ યોજનના વિસ્તારવાળા રયણ કાંડના સૌથી ઉપરના અને સૌથી નીચેના એક એક સો યોજન છોડી બાકીના ૮૦૦ યોજન ના ક્ષેત્રમાં આ દેવો વસે છે. આ દેવોનો વાસ મનુષ્ય ક્ષેત્રમાં. પર્વત ગુફાઓમાં, જંગલોમાં, વૃક્ષોમાં, વસવાટ વિનાના ઉજ્જડ મકાનો વગેરે સ્થાનોમાં પણ હોય છે તેમનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ વર્ષનું, જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષ છે. તેમની ઊંચાઈ સાત પત્નિા છે. તેમના પિસાય આદિ આઠ પેટાભેદો છે. આ અને વંતરી એક છે. આર્ય દેશ કાશીનું પાટનગર. તેમાં તેંદુય ઉદ્યાન હતું વાણારસીની ઉત્તરપૂર્વમાં ગંગા નદીમાં મયંગતીર દ્રહ હતું. સુપાર્શ્વ, જેવા તીર્થંકર અહીં જન્મ્યા હતા. વૈશાલીનું ઉપનગર. તેમાં દૂતિપલાસ ઉદ્યાન હતું. ઉદ્યાનમાં યક્ષ સુધર્મનું ચૈત્ય હતું. તીર્થંકર મહાવીર વાણિયગામ અને વૈશાલીમાં બાર ચોમાસા કર્યા તે આ ચૈત્યમાં વારંવાર આવતા અને રોકાતા. સિંધુસેનની પુત્રી અને ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની. વાણારસીના અશ્વસેન ની પત્ની અને તેવીસમા. તીર્થંકરપાર્શ્વની માતા. તેનું બીજું નામ વમ્મા હતું. દોરિદ્ધિદસાનું પહેલું અધ્યયન.
वाणमंतर
वाणव्यन्तर
વાણવ્યન્તર
वाणमंतरी
वाणव्यन्तरी
વાણવ્યન્તરી
वाणारसी
वाराणसी
વારાણસી
वाणियगाम/ वाणियग्गाम
वाणिजग्राम
વાણિજગ્રામ
वाणीर
अ.च.
वानीर
વાનીર
वामा
ती.
वामा
વામાં
१. वाय
आ.
वाद
વાદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 141