________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
१. मेयज्ज
તી..
મેતાર્ય
મેતાર્ય
२. मेयज्ज
| मेतार्य
મેતાર્ય
३. मेयज्ज
श्र
मेतार्य
મેતાર્ય
मेरअ
મેરક
मेरा
मेरा
મેરા
मेरु
મેરુ
मेरुप्पभ
अ.प्रा.
मेरुप्रभ
મેરુપ્રભ
તીર્થંકર મહાવીરના દસમા ગણધર. તંગિયસન્નિવેશ માં વસતા દત્ત અને તેની પત્ની વરુણદેવાના પુત્ર હતા. તેમને સ્વર્ગ, નરકના અસ્તિત્વ અંગે શંકા. હતી. ભગવંત મહાવીર શંકા દૂર કરી અને તેમના ૩૦૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. ૪૬ વર્ષની ઉંમરે તેમને કેવલજ્ઞાન થયું ૬૨ વર્ષની ઉંમરે ભ૦ મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષપામ્યા. શ્રમણ ‘ઉદઅ’નું ગોત્ર. રાજગૃહીના શ્રમણ. પોતાના પ્રાણના ભોગે પણ તે અહિંસાવ્રતના ચુસ્ત પાલનમાં અચલ રહ્યા. વર્તમાન અવસર્પિણીમાં ભરત ક્ષેત્રમાં થયેલા ત્રીજા પ્રતિશત્રુ. તે સયંભૂ વડે હણાયા હતા. બારમા ચક્રવર્તી હરિફેણની માતા. મંદરપર્વતનું બીજું નામ. વિંદગિરિ પ્રદેશમાં ગંગા નદીના દક્ષિણ કાંઠા ઉપર જન્મેલા હાથી તરીકેનો મેઘનો પૂર્વભવ. દાવાનળા લાગ્યો ત્યારે તેને વૈતાઢ્યગિરિની ખીણમાં જન્મેલા સુમેરુપ્રભ નામક હાથી તરીકે પૂર્વભવ યાદ આવ્યો રાજગૃહીના રાજા શ્રેણિક, રાણી ધારિણીનો પુત્ર. તે
જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેને મેઘનો દોહદ થયો હતો તેથી તેનું નામ મેઘ રાખ્યું. તે ૮ રાજકન્યાઓને પરણ્યો હતો. સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી, તે મહાવીરનો શિષ્ય બન્યા. મહાવીરે તેને કહ્યું કે પૂર્વભવમાં હાથીના જન્મમાં તેણે કેટલા સંકટો સહન કર્યા હતા જેના ફળરૂપે તે માનવભવ પામ્યો. મેઘને સત્ય સમજાયું અને તે શ્રમયને વળગી રહ્યો. મૃત્યુ પછી તેણે અનુત્તરવિમાનના વિજયમાં દેવ તરીકે જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું ચૌદમું અધ્યયન. મહાવીર પાસે દીક્ષા લઈ, શ્રમણ્યનું પાલન કરી, વિપુલ પર્વત ઉપર મોક્ષે જનારા રાજગૃહીના શ્રેષ્ઠી. આમલકપ્પા નો શ્રેષ્ઠી, મેઘશ્રી તેની પત્ની હતી. પાંચમાં તીર્થંકર સુમતિ(૭)ના પિતા. મહાવીર અને ગોસાલને દોરડાથી બાંધી બંધનમાં રાખનાર કાલહસ્તીનો મોટો ભાઈ. પછીથી તે | બન્નેને મુક્ત કરી દીધા હતા.
૨. મેહ
અ.
મેઘ
મેઘ
૨. મેહ
आ.
मेघ
મેઘ
૩. મેહ
મધ
૪. મેહ
મેઘ
મેઘ
મેઘ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 102